Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9475
નાથ મારા રે, મારા વ્હાલા રે નાથ, તારી પાસે રે શું ગાવું
Nātha mārā rē, mārā vhālā rē nātha, tārī pāsē rē śuṁ gāvuṁ
Hymn No. 9475

નાથ મારા રે, મારા વ્હાલા રે નાથ, તારી પાસે રે શું ગાવું

  No Audio

nātha mārā rē, mārā vhālā rē nātha, tārī pāsē rē śuṁ gāvuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18962 નાથ મારા રે, મારા વ્હાલા રે નાથ, તારી પાસે રે શું ગાવું નાથ મારા રે, મારા વ્હાલા રે નાથ, તારી પાસે રે શું ગાવું

હૈયાના મારા તલેતલનો જાણનાર તું, તારી પાસે રે શું છૂપાવું

રહે ના હૈયું જ્યાં હાથમાં, શબ્દોની સૂરાવલિ રચાવું

હૈયાના અઢળક એવા ભાવોને, શબ્દોથી તને સમજાવું

રમત રમે ભાવો હૈયા સાથે, મારા ભાવોના શબ્દોથી રિઝાવું

છે એ તો ઇશારા તારા ને તારા, તારા ભાવ વિના ભાવો ક્યાંથી લાવું

શબ્દોમાં છૂપાયેલો તું, ભાવોમાં સમાયેલો તું, ભાવ વિનાના ભાવો ક્યાંથી લાવું

સુખદુઃખ મટે આગમન તારું થાતું, સમજવા છતાં નથી સમજાતું

કરે ના બંધ દ્વાર તું, રાખે ખુલ્લાં દ્વાર તોય પાસે નથી પહોંચાતું

દીધી ભલે બુદ્ધિ દૃષ્ટિ તોય તારું દર્શન તો નથી પમાતું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nātha mārā rē, mārā vhālā rē nātha, tārī pāsē rē śuṁ gāvuṁ

haiyānā mārā talētalanō jāṇanāra tuṁ, tārī pāsē rē śuṁ chūpāvuṁ

rahē nā haiyuṁ jyāṁ hāthamāṁ, śabdōnī sūrāvali racāvuṁ

haiyānā aḍhalaka ēvā bhāvōnē, śabdōthī tanē samajāvuṁ

ramata ramē bhāvō haiyā sāthē, mārā bhāvōnā śabdōthī rijhāvuṁ

chē ē tō iśārā tārā nē tārā, tārā bhāva vinā bhāvō kyāṁthī lāvuṁ

śabdōmāṁ chūpāyēlō tuṁ, bhāvōmāṁ samāyēlō tuṁ, bhāva vinānā bhāvō kyāṁthī lāvuṁ

sukhaduḥkha maṭē āgamana tāruṁ thātuṁ, samajavā chatāṁ nathī samajātuṁ

karē nā baṁdha dvāra tuṁ, rākhē khullāṁ dvāra tōya pāsē nathī pahōṁcātuṁ

dīdhī bhalē buddhi dr̥ṣṭi tōya tāruṁ darśana tō nathī pamātuṁ
Scan Image

Gujarati Bhajan no. 9475 by Satguru Devendra Ghia - Kaka
First...947294739474...Last