Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9489
બનું જો વાદળ, બનજે તું ગડગડાટ મારી
Banuṁ jō vādala, banajē tuṁ gaḍagaḍāṭa mārī
Hymn No. 9489

બનું જો વાદળ, બનજે તું ગડગડાટ મારી

  No Audio

banuṁ jō vādala, banajē tuṁ gaḍagaḍāṭa mārī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18976 બનું જો વાદળ, બનજે તું ગડગડાટ મારી બનું જો વાદળ, બનજે તું ગડગડાટ મારી

બનું જો સાગર, રહેજે મોજાંની મસ્તી મારી

બનું જો ચાંદ, બનજે શીતળતા તું મારી

બનું જો સૂર્ય જીવનમાં, બનજે પ્રકાશ તું મારી

બનું જો પથ હું તારો, બનજે તું રાહી મારી

બનું જો આકાશ તારું, બનજે તારલિયા મારી

બનું જો કર્મ જીવનમાં, બનજે ભાગ્ય તું મારી

બનું જો ફૂલ જીવનમાં, બનજે ફોરમ તું મારી

બનું જો આકાશ જીવનમાં, બનજે વ્યાપકતા તું મારી

બનું જો ભાવ જીવનમાં, બનજે ભક્તિ તું મારી
View Original Increase Font Decrease Font


બનું જો વાદળ, બનજે તું ગડગડાટ મારી

બનું જો સાગર, રહેજે મોજાંની મસ્તી મારી

બનું જો ચાંદ, બનજે શીતળતા તું મારી

બનું જો સૂર્ય જીવનમાં, બનજે પ્રકાશ તું મારી

બનું જો પથ હું તારો, બનજે તું રાહી મારી

બનું જો આકાશ તારું, બનજે તારલિયા મારી

બનું જો કર્મ જીવનમાં, બનજે ભાગ્ય તું મારી

બનું જો ફૂલ જીવનમાં, બનજે ફોરમ તું મારી

બનું જો આકાશ જીવનમાં, બનજે વ્યાપકતા તું મારી

બનું જો ભાવ જીવનમાં, બનજે ભક્તિ તું મારી




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banuṁ jō vādala, banajē tuṁ gaḍagaḍāṭa mārī

banuṁ jō sāgara, rahējē mōjāṁnī mastī mārī

banuṁ jō cāṁda, banajē śītalatā tuṁ mārī

banuṁ jō sūrya jīvanamāṁ, banajē prakāśa tuṁ mārī

banuṁ jō patha huṁ tārō, banajē tuṁ rāhī mārī

banuṁ jō ākāśa tāruṁ, banajē tāraliyā mārī

banuṁ jō karma jīvanamāṁ, banajē bhāgya tuṁ mārī

banuṁ jō phūla jīvanamāṁ, banajē phōrama tuṁ mārī

banuṁ jō ākāśa jīvanamāṁ, banajē vyāpakatā tuṁ mārī

banuṁ jō bhāva jīvanamāṁ, banajē bhakti tuṁ mārī
Scan Image

Gujarati Bhajan no. 9489 by Satguru Devendra Ghia - Kaka
First...948494859486...Last