Hymn No. 9491
દિલને દિલમાં દર્દ થયું, જે દિલમાં દિલ બન્યું ના એ દિલ એનું બન્યું
dilanē dilamāṁ darda thayuṁ, jē dilamāṁ dila banyuṁ nā ē dila ēnuṁ banyuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18978
દિલને દિલમાં દર્દ થયું, જે દિલમાં દિલ બન્યું ના એ દિલ એનું બન્યું
દિલને દિલમાં દર્દ થયું, જે દિલમાં દિલ બન્યું ના એ દિલ એનું બન્યું
મને સમજાવ્યું ઘણુંઘણું, તો દિલ ના માન્યું એ ના માન્યું
માંડી રમત જ્યાં એણે પ્રેમની, એ રમતમાં ના એ અટકી શક્યું
હતી મુસાફરી દિલની દિલ સુધી, અધવચ્ચે એમાં અટકી જવું પડ્યું
ના દિલ દિલ દઈ શક્યું, લઈ શક્યું, હતાશામાં એ દાઝી ગયું
આશાઓના મિનારા બાંધ્યા ઘણા, ના આકાર દઈ શક્યું
લાગી ગયું, લાગી ગયું ના લગાવવાનું હતું ત્યાં લાગી ગયું
બન્યું ઊલટું, મન નચાવે દિલ ના નાચ્યું, દિલની પાછળ મને દોડવું પડ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દિલને દિલમાં દર્દ થયું, જે દિલમાં દિલ બન્યું ના એ દિલ એનું બન્યું
મને સમજાવ્યું ઘણુંઘણું, તો દિલ ના માન્યું એ ના માન્યું
માંડી રમત જ્યાં એણે પ્રેમની, એ રમતમાં ના એ અટકી શક્યું
હતી મુસાફરી દિલની દિલ સુધી, અધવચ્ચે એમાં અટકી જવું પડ્યું
ના દિલ દિલ દઈ શક્યું, લઈ શક્યું, હતાશામાં એ દાઝી ગયું
આશાઓના મિનારા બાંધ્યા ઘણા, ના આકાર દઈ શક્યું
લાગી ગયું, લાગી ગયું ના લગાવવાનું હતું ત્યાં લાગી ગયું
બન્યું ઊલટું, મન નચાવે દિલ ના નાચ્યું, દિલની પાછળ મને દોડવું પડ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilanē dilamāṁ darda thayuṁ, jē dilamāṁ dila banyuṁ nā ē dila ēnuṁ banyuṁ
manē samajāvyuṁ ghaṇuṁghaṇuṁ, tō dila nā mānyuṁ ē nā mānyuṁ
māṁḍī ramata jyāṁ ēṇē prēmanī, ē ramatamāṁ nā ē aṭakī śakyuṁ
hatī musāpharī dilanī dila sudhī, adhavaccē ēmāṁ aṭakī javuṁ paḍyuṁ
nā dila dila daī śakyuṁ, laī śakyuṁ, hatāśāmāṁ ē dājhī gayuṁ
āśāōnā minārā bāṁdhyā ghaṇā, nā ākāra daī śakyuṁ
lāgī gayuṁ, lāgī gayuṁ nā lagāvavānuṁ hatuṁ tyāṁ lāgī gayuṁ
banyuṁ ūlaṭuṁ, mana nacāvē dila nā nācyuṁ, dilanī pāchala manē dōḍavuṁ paḍyuṁ
|
|