Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9499
નજરથી જ્યાં નજર મળી, છૂપાયેલી દિલની કહાની મળી
Najarathī jyāṁ najara malī, chūpāyēlī dilanī kahānī malī
Hymn No. 9499

નજરથી જ્યાં નજર મળી, છૂપાયેલી દિલની કહાની મળી

  No Audio

najarathī jyāṁ najara malī, chūpāyēlī dilanī kahānī malī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18986 નજરથી જ્યાં નજર મળી, છૂપાયેલી દિલની કહાની મળી નજરથી જ્યાં નજર મળી, છૂપાયેલી દિલની કહાની મળી

નજરથી નજર મળી નજર ગઈ ઝૂકી, વાત દિલની કહી ગઈ

દિલમાં છૂપાયેલી ભાવના સમજવાની દોરી મળી

ભાવે ાાવની રમત ચાલી, ભાવને મૌન વાચા મળી

ના હારજીતની વાત હતી, સમજદારી જ્યાં એમાં ભળી

સંવેદના ને સંવેદનાની આભા બેહદ મૂર્તિ નજરમાં રમતી હતી

ના હાથ હલ્યા ના પગ, દિલની તો લેણદેણ ચાલી હતી

કોણ ક્યાં હતું ગયું વીસરાઈ જ્યાં, નજરથી નજર મળી હતી

સમાયું જે દિલમાં સુંદર હતું, બીજી વાતની જરૂર ના હતી

જાગ્યો પ્રેમ દિલમાં એવો, એક દુનિયા એની બની ગઈ હતી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

najarathī jyāṁ najara malī, chūpāyēlī dilanī kahānī malī

najarathī najara malī najara gaī jhūkī, vāta dilanī kahī gaī

dilamāṁ chūpāyēlī bhāvanā samajavānī dōrī malī

bhāvē āāvanī ramata cālī, bhāvanē mauna vācā malī

nā hārajītanī vāta hatī, samajadārī jyāṁ ēmāṁ bhalī

saṁvēdanā nē saṁvēdanānī ābhā bēhada mūrti najaramāṁ ramatī hatī

nā hātha halyā nā paga, dilanī tō lēṇadēṇa cālī hatī

kōṇa kyāṁ hatuṁ gayuṁ vīsarāī jyāṁ, najarathī najara malī hatī

samāyuṁ jē dilamāṁ suṁdara hatuṁ, bījī vātanī jarūra nā hatī

jāgyō prēma dilamāṁ ēvō, ēka duniyā ēnī banī gaī hatī
Scan Image

Gujarati Bhajan no. 9499 by Satguru Devendra Ghia - Kaka
First...949694979498...Last