Hymn No. 9518
રાહ જોઈ રહ્યો છું, હોંશ ખોઈ બેઠો છું, આપણી મુલાકાતની રાહ જોઈ રહ્યો છું
rāha jōī rahyō chuṁ, hōṁśa khōī bēṭhō chuṁ, āpaṇī mulākātanī rāha jōī rahyō chuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19005
રાહ જોઈ રહ્યો છું, હોંશ ખોઈ બેઠો છું, આપણી મુલાકાતની રાહ જોઈ રહ્યો છું
રાહ જોઈ રહ્યો છું, હોંશ ખોઈ બેઠો છું, આપણી મુલાકાતની રાહ જોઈ રહ્યો છું
નથી નજરમાં બીજું, છે નજરમાં તસવીર તારી, અનુભવ મુલાકાતનો ચાહું છું
પ્રેમ ગણ તો પ્રેમ દીવાનો ગણ તો દીવાનો, તારો દીવાનો તો બની ચૂક્યો છું
રાખવો નથી સમયને તો નજરમાં, નજરમાં તસવીર તારી રમાડી રહ્યો છું
ખેવના નથી બીજી દિલમાં, મુલાકાત તારીને તારી ઝંખી રહ્યો છું
છે આધાર તારા ને તારા પ્રેમનો, મજબૂતને મજબૂત એને કરી રહ્યો છું
વ્યાપ્ત છે ભલે તું બધે, સમાવી શકું નજરમાં રૂપ એવું ચાહું છું
છો ક્યાં તમે નથી જાણતો, શ્વાસે શ્વાસે તમને અનુભવી રહ્યો છું
હટાવી હતાશા હૈયેથી, નજરમાં દર્શનની આશ માંડી બેઠો છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rāha jōī rahyō chuṁ, hōṁśa khōī bēṭhō chuṁ, āpaṇī mulākātanī rāha jōī rahyō chuṁ
nathī najaramāṁ bījuṁ, chē najaramāṁ tasavīra tārī, anubhava mulākātanō cāhuṁ chuṁ
prēma gaṇa tō prēma dīvānō gaṇa tō dīvānō, tārō dīvānō tō banī cūkyō chuṁ
rākhavō nathī samayanē tō najaramāṁ, najaramāṁ tasavīra tārī ramāḍī rahyō chuṁ
khēvanā nathī bījī dilamāṁ, mulākāta tārīnē tārī jhaṁkhī rahyō chuṁ
chē ādhāra tārā nē tārā prēmanō, majabūtanē majabūta ēnē karī rahyō chuṁ
vyāpta chē bhalē tuṁ badhē, samāvī śakuṁ najaramāṁ rūpa ēvuṁ cāhuṁ chuṁ
chō kyāṁ tamē nathī jāṇatō, śvāsē śvāsē tamanē anubhavī rahyō chuṁ
haṭāvī hatāśā haiyēthī, najaramāṁ darśananī āśa māṁḍī bēṭhō chuṁ
|