Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9552 | Date: 15-Sep-2000
શોધું શોધું તમને, તમે મળો નહીં, બોલાવું બોલાવું તમને તમે આવો નહીં
Śōdhuṁ śōdhuṁ tamanē, tamē malō nahīṁ, bōlāvuṁ bōlāvuṁ tamanē tamē āvō nahīṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 9552 | Date: 15-Sep-2000

શોધું શોધું તમને, તમે મળો નહીં, બોલાવું બોલાવું તમને તમે આવો નહીં

  No Audio

śōdhuṁ śōdhuṁ tamanē, tamē malō nahīṁ, bōlāvuṁ bōlāvuṁ tamanē tamē āvō nahīṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

2000-09-15 2000-09-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19039 શોધું શોધું તમને, તમે મળો નહીં, બોલાવું બોલાવું તમને તમે આવો નહીં શોધું શોધું તમને, તમે મળો નહીં, બોલાવું બોલાવું તમને તમે આવો નહીં

રાખું દ્વાર ખુલ્લાં તોયે તમે આવો નહીં, યાચું ઉઘાડ દ્વાર ખટખટાવ્યા વિના રહો નહીં

પ્રેમભીનાં નયનોએ નીરખું તમને, ઝાંખી તમારી તોયે મળે નહીં

કરું કોશિશ ધ્યાનથી સાંભળવા, અવાજ તમારો તો સંભળાય નહીં

આવો જીવનમાં એવા છુપા પગલે, પગરવ તમારો તો સંભળાય નહીં

કરું કોશિશો ઘણી સમજવા તમને, જીવનમાં તમે તો સમજાવ નહીં

કોમળતા સ્પર્શી જાય અમારા હૈયે, સ્પર્શ તમારો તોયે મળે નહીં

બનાવી મંદિર સ્થાપીએ મૂર્તિ તમારી, ભાવ વિના એમાં તમે આવો નહીં
View Original Increase Font Decrease Font

શોધું શોધું તમને, તમે મળો નહીં, બોલાવું બોલાવું તમને તમે આવો નહીં

રાખું દ્વાર ખુલ્લાં તોયે તમે આવો નહીં, યાચું ઉઘાડ દ્વાર ખટખટાવ્યા વિના રહો નહીં

પ્રેમભીનાં નયનોએ નીરખું તમને, ઝાંખી તમારી તોયે મળે નહીં

કરું કોશિશ ધ્યાનથી સાંભળવા, અવાજ તમારો તો સંભળાય નહીં

આવો જીવનમાં એવા છુપા પગલે, પગરવ તમારો તો સંભળાય નહીં

કરું કોશિશો ઘણી સમજવા તમને, જીવનમાં તમે તો સમજાવ નહીં

કોમળતા સ્પર્શી જાય અમારા હૈયે, સ્પર્શ તમારો તોયે મળે નહીં

બનાવી મંદિર સ્થાપીએ મૂર્તિ તમારી, ભાવ વિના એમાં તમે આવો નહીં

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śōdhuṁ śōdhuṁ tamanē, tamē malō nahīṁ, bōlāvuṁ bōlāvuṁ tamanē tamē āvō nahīṁ

rākhuṁ dvāra khullāṁ tōyē tamē āvō nahīṁ, yācuṁ ughāḍa dvāra khaṭakhaṭāvyā vinā rahō nahīṁ

prēmabhīnāṁ nayanōē nīrakhuṁ tamanē, jhāṁkhī tamārī tōyē malē nahīṁ

karuṁ kōśiśa dhyānathī sāṁbhalavā, avāja tamārō tō saṁbhalāya nahīṁ

āvō jīvanamāṁ ēvā chupā pagalē, pagarava tamārō tō saṁbhalāya nahīṁ

karuṁ kōśiśō ghaṇī samajavā tamanē, jīvanamāṁ tamē tō samajāva nahīṁ

kōmalatā sparśī jāya amārā haiyē, sparśa tamārō tōyē malē nahīṁ

banāvī maṁdira sthāpīē mūrti tamārī, bhāva vinā ēmāṁ tamē āvō nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 9552 by Satguru Devendra Ghia - Kaka
First...954795489549...Last