Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9551 | Date: 14-Sep-2000
શું સાચું કે શું ખોટું, સમજાય ના જ્યારે આ જીવનમાં
Śuṁ sācuṁ kē śuṁ khōṭuṁ, samajāya nā jyārē ā jīvanamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 9551 | Date: 14-Sep-2000

શું સાચું કે શું ખોટું, સમજાય ના જ્યારે આ જીવનમાં

  No Audio

śuṁ sācuṁ kē śuṁ khōṭuṁ, samajāya nā jyārē ā jīvanamāṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-09-14 2000-09-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19038 શું સાચું કે શું ખોટું, સમજાય ના જ્યારે આ જીવનમાં શું સાચું કે શું ખોટું, સમજાય ના જ્યારે આ જીવનમાં

શું નિયતિનો ન્યાય છે એમાં, કે છે નિયતિનો અન્યાય

મૂંઝારાને મૂંઝારામાં મળે ના મારગ, કાઢતા મારગ અટવાયા

સબંધે સબંધે સમૃધ્ધ બન્યા, કારણ વિના આઘા ખસ્યા

દુઃખમાં મેળવી રાહત થોડી, દર્દમાં જીવનમાં ત્યાં પટકાયા

આંખ હતી સારી શોધી ના મંઝિલ, અંધાપામાં મંઝિલ નીકળ્યા શોધવા

ના આમંત્રણ તો દુઃખને દેવા છે, સુખ તો હાથતાળી જાય દેતા

બંધ આંખે પ્રભુ ના દેખાયા, બંધ આંખે પણ પાયાનાં વર્તુળ દેખાયાં

ભાવોના આવેગો જાગ્યા, ના રોકાયા, એમાં અમે તો તણાયા

સમજવા છતાં પણ, ગાડી જીવનની, પાપની તરફ હાંકી ગયા

ડગલે ને પગલે ભજવ્યો ભાગ નિયતિએ ના અમે એ સમજ્યાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ sācuṁ kē śuṁ khōṭuṁ, samajāya nā jyārē ā jīvanamāṁ

śuṁ niyatinō nyāya chē ēmāṁ, kē chē niyatinō anyāya

mūṁjhārānē mūṁjhārāmāṁ malē nā māraga, kāḍhatā māraga aṭavāyā

sabaṁdhē sabaṁdhē samr̥dhdha banyā, kāraṇa vinā āghā khasyā

duḥkhamāṁ mēlavī rāhata thōḍī, dardamāṁ jīvanamāṁ tyāṁ paṭakāyā

āṁkha hatī sārī śōdhī nā maṁjhila, aṁdhāpāmāṁ maṁjhila nīkalyā śōdhavā

nā āmaṁtraṇa tō duḥkhanē dēvā chē, sukha tō hāthatālī jāya dētā

baṁdha āṁkhē prabhu nā dēkhāyā, baṁdha āṁkhē paṇa pāyānāṁ vartula dēkhāyāṁ

bhāvōnā āvēgō jāgyā, nā rōkāyā, ēmāṁ amē tō taṇāyā

samajavā chatāṁ paṇa, gāḍī jīvananī, pāpanī tarapha hāṁkī gayā

ḍagalē nē pagalē bhajavyō bhāga niyatiē nā amē ē samajyāṁ
Scan Image

Gujarati Bhajan no. 9551 by Satguru Devendra Ghia - Kaka
First...954795489549...Last