Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9550 | Date: 13-Sep-2000
પળ પળ તો જાય વીતી, પળ પળ તો છે લાખની
Pala pala tō jāya vītī, pala pala tō chē lākhanī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 9550 | Date: 13-Sep-2000

પળ પળ તો જાય વીતી, પળ પળ તો છે લાખની

  No Audio

pala pala tō jāya vītī, pala pala tō chē lākhanī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-09-13 2000-09-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19037 પળ પળ તો જાય વીતી, પળ પળ તો છે લાખની પળ પળ તો જાય વીતી, પળ પળ તો છે લાખની

કિંમત કેમ કરીને એની અંકાય (2)

પળે પળના ઇતિહાસ સરજાયા, પળમાં તૂટે સંબંધો ને બંધાય

વિતેલી પળો વીતી ગઈ, ના આવે પાછી અનુભવ આપી જાય

સાચા ખોટા સહુ તો છે, સાથી ના રાખે એકલો કોઈને જરાય

આવનારી પળને પડશે પકડવી, એ તો ભરેલું નારિયેળ કહેવાય

કંઈક પળો ચમકે જીવનમાં એવી, ધ્યાન કેન્દ્રિત એમાં થાય

પળે પળની કરી કિંમત જીવ્યા જીવન, ધન્ય જીવન એનું કહેવાય

સોનેરી પળ છટકી જ્યાં હાથમાંથી, અફસોસ ઘેરો ઊભો કરી જાય

નાથી પળ જેણે જીવનમાં, નાથ એ તો જીવનનો કહેવાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pala pala tō jāya vītī, pala pala tō chē lākhanī

kiṁmata kēma karīnē ēnī aṁkāya (2)

palē palanā itihāsa sarajāyā, palamāṁ tūṭē saṁbaṁdhō nē baṁdhāya

vitēlī palō vītī gaī, nā āvē pāchī anubhava āpī jāya

sācā khōṭā sahu tō chē, sāthī nā rākhē ēkalō kōīnē jarāya

āvanārī palanē paḍaśē pakaḍavī, ē tō bharēluṁ nāriyēla kahēvāya

kaṁīka palō camakē jīvanamāṁ ēvī, dhyāna kēndrita ēmāṁ thāya

palē palanī karī kiṁmata jīvyā jīvana, dhanya jīvana ēnuṁ kahēvāya

sōnērī pala chaṭakī jyāṁ hāthamāṁthī, aphasōsa ghērō ūbhō karī jāya

nāthī pala jēṇē jīvanamāṁ, nātha ē tō jīvananō kahēvāya
Scan Image

Gujarati Bhajan no. 9550 by Satguru Devendra Ghia - Kaka
First...954795489549...Last