Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9549 | Date: 12-Sep-2000
કરામતકારી, કરો છો કરામત એવી, કરામત તમારી દાદ માંગે છે
Karāmatakārī, karō chō karāmata ēvī, karāmata tamārī dāda māṁgē chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 9549 | Date: 12-Sep-2000

કરામતકારી, કરો છો કરામત એવી, કરામત તમારી દાદ માંગે છે

  No Audio

karāmatakārī, karō chō karāmata ēvī, karāmata tamārī dāda māṁgē chē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-09-12 2000-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19036 કરામતકારી, કરો છો કરામત એવી, કરામત તમારી દાદ માંગે છે કરામતકારી, કરો છો કરામત એવી, કરામત તમારી દાદ માંગે છે

વ્યાપ્યા છો જગમાં બધે તો એવા, ના નજરમાં તોયે આવો છો

દીધું જીવન સહુને એવું જગમાં, કાળની કંદરામાં એ ખોવાઈ જાય છે

જગનો માલિક છે તું કરાવી કર્મો, સહુને કર્મનો માલિક બનાવે છે

કરે કદી એવું ના સમજમાં આવે, ચમત્કાર ત્યારે તો એ લાગે છે

યુગોને યુગો વીત્યા બદલાઈ હસ્તી સહુની, ના હસ્તી તારી બદલાય છે

દેખાય ના ક્યાંય તું કદી, જગમાં તોયે સહુનાં દિલ તું ખેંચે છે

ચલાવે જગને કેવી રીતે ના સમજાય, કરામત તારી તો દાદ માંગે છે

દેખાય ના અધીરાપણું તારા કામમાં, અધીરા સહુ તોયે બને છે

દિલ દીધું છે સહુને એવું, ના દેખાવા છતાં ભાવો અનુભવાવે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karāmatakārī, karō chō karāmata ēvī, karāmata tamārī dāda māṁgē chē

vyāpyā chō jagamāṁ badhē tō ēvā, nā najaramāṁ tōyē āvō chō

dīdhuṁ jīvana sahunē ēvuṁ jagamāṁ, kālanī kaṁdarāmāṁ ē khōvāī jāya chē

jaganō mālika chē tuṁ karāvī karmō, sahunē karmanō mālika banāvē chē

karē kadī ēvuṁ nā samajamāṁ āvē, camatkāra tyārē tō ē lāgē chē

yugōnē yugō vītyā badalāī hastī sahunī, nā hastī tārī badalāya chē

dēkhāya nā kyāṁya tuṁ kadī, jagamāṁ tōyē sahunāṁ dila tuṁ khēṁcē chē

calāvē jaganē kēvī rītē nā samajāya, karāmata tārī tō dāda māṁgē chē

dēkhāya nā adhīrāpaṇuṁ tārā kāmamāṁ, adhīrā sahu tōyē banē chē

dila dīdhuṁ chē sahunē ēvuṁ, nā dēkhāvā chatāṁ bhāvō anubhavāvē chē
Scan Image

Gujarati Bhajan no. 9549 by Satguru Devendra Ghia - Kaka
First...954495459546...Last