2000-09-17
2000-09-17
2000-09-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19044
જમાનાની તાસીર તો જુઓ, જીવનને તમાશો બનાવી બેઠા
જમાનાની તાસીર તો જુઓ, જીવનને તમાશો બનાવી બેઠા
કરે હરકત જીવનમાં એવી, શ્વાસો તો તાળવે જઈ બેઠા
સબંધો પર બને મુસ્તાક, સબંધો જીવનમાં તળિયે જઈ બેઠા
ઇચ્છાઓ રાખે ના કાબૂમાં, ઇચ્છાઓ જગમાં જીવ લેવા બેઠા
વગર વિચાર્યે અપનાવ્યા દુર્ગુણો એવા, જીવનને તમાશો બનાવી બેઠા
હૈયેથી નિર્મળતાનાં નીર સૂકાણાં, હૈયે તો કપટ ભરી બેઠા
મ્હાલવા જગમાં સુંદરતા, સુંદરતાને તો વાસના બનાવી બેઠા
છાશવારે આંખ બંધ કરી ધ્યાન ધરવા બેઠા, ધ્યાનને તમાશો બનાવી બેઠા
હકિકત ઉજળી નથી આ જમાનાની, સુધરેલા તોયે ખુદને માની બેઠા
કરીને કરતુતો કાળા જીવનમાં, હૈયેથી પ્રભુને તો હડસેલી બેઠા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jamānānī tāsīra tō juō, jīvananē tamāśō banāvī bēṭhā
karē harakata jīvanamāṁ ēvī, śvāsō tō tālavē jaī bēṭhā
sabaṁdhō para banē mustāka, sabaṁdhō jīvanamāṁ taliyē jaī bēṭhā
icchāō rākhē nā kābūmāṁ, icchāō jagamāṁ jīva lēvā bēṭhā
vagara vicāryē apanāvyā durguṇō ēvā, jīvananē tamāśō banāvī bēṭhā
haiyēthī nirmalatānāṁ nīra sūkāṇāṁ, haiyē tō kapaṭa bharī bēṭhā
mhālavā jagamāṁ suṁdaratā, suṁdaratānē tō vāsanā banāvī bēṭhā
chāśavārē āṁkha baṁdha karī dhyāna dharavā bēṭhā, dhyānanē tamāśō banāvī bēṭhā
hakikata ujalī nathī ā jamānānī, sudharēlā tōyē khudanē mānī bēṭhā
karīnē karatutō kālā jīvanamāṁ, haiyēthī prabhunē tō haḍasēlī bēṭhā
|
|