2000-09-17
2000-09-17
2000-09-17
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19045
ધ્યાન એવું શેનું લાગ્યું, તારું ભાન એમાં ખોવાયું
ધ્યાન એવું શેનું લાગ્યું, તારું ભાન એમાં ખોવાયું
ધ્યાન વારેઘડીએ બદલાતું, ના ભાન એમાં ખોવાતું
હતી ના મંઝિલ નક્કી, ના ધ્યાન કામમાં આવ્યું
ધરી ધરી ધ્યાન ચિંતાનું, જીવનમાં ચિંતાને વધાર્યું
આવી કંઈ યાદ એવી, મનને ચિત્ત એમાં જોડાયું
લાગ્યું એવું કદી ભાવ ને વિચારને તેડું આવ્યું
લાગ્યું ધ્યાન જેમાં જેવુ, દૃશ્ય એવું એમાં બદલાયું
સરવાળે એ સમજાયું કે વ્યર્થ સમય એમાં વીતાવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધ્યાન એવું શેનું લાગ્યું, તારું ભાન એમાં ખોવાયું
ધ્યાન વારેઘડીએ બદલાતું, ના ભાન એમાં ખોવાતું
હતી ના મંઝિલ નક્કી, ના ધ્યાન કામમાં આવ્યું
ધરી ધરી ધ્યાન ચિંતાનું, જીવનમાં ચિંતાને વધાર્યું
આવી કંઈ યાદ એવી, મનને ચિત્ત એમાં જોડાયું
લાગ્યું એવું કદી ભાવ ને વિચારને તેડું આવ્યું
લાગ્યું ધ્યાન જેમાં જેવુ, દૃશ્ય એવું એમાં બદલાયું
સરવાળે એ સમજાયું કે વ્યર્થ સમય એમાં વીતાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhyāna ēvuṁ śēnuṁ lāgyuṁ, tāruṁ bhāna ēmāṁ khōvāyuṁ
dhyāna vārēghaḍīē badalātuṁ, nā bhāna ēmāṁ khōvātuṁ
hatī nā maṁjhila nakkī, nā dhyāna kāmamāṁ āvyuṁ
dharī dharī dhyāna ciṁtānuṁ, jīvanamāṁ ciṁtānē vadhāryuṁ
āvī kaṁī yāda ēvī, mananē citta ēmāṁ jōḍāyuṁ
lāgyuṁ ēvuṁ kadī bhāva nē vicāranē tēḍuṁ āvyuṁ
lāgyuṁ dhyāna jēmāṁ jēvu, dr̥śya ēvuṁ ēmāṁ badalāyuṁ
saravālē ē samajāyuṁ kē vyartha samaya ēmāṁ vītāvyuṁ
|
|