2000-09-18
2000-09-18
2000-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19047
અક્કલ કાંઈ ગીરવે મૂકી નથી, ભેજામાં તોયે ઊતરતું નથી
અક્કલ કાંઈ ગીરવે મૂકી નથી, ભેજામાં તોયે ઊતરતું નથી
બને બનાવો જીવનમાં એવા, મળે ના એના કોઈ તાણાવાણા
ખટખટાવે બુદ્ધિનાં સમજદારીનાં દ્વારો, સફળતા એમાં મળતી નથી
જે આજ બન્યું નથી, કાલ નથી બનવાનું એવું થવાનું નથી
પ્રેમને રસ્તે ચાલ્યા જીવનમાં, વેરના રસ્તે ફંટાયા વિના રહ્યા નથી
હરખ શોક નકામા છે જીવનમાં, થયા વિના તોયે રહ્યા નથી
હેતું વિનાના હેત વરસે નહીં, માનવીની યાદ અપાવ્યા વિના રહેતા નથી
પ્રેમ વિહોણા હૈયામાંથી પ્રેમ વરસે, અચંબો પમાડ્યા વિના રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અક્કલ કાંઈ ગીરવે મૂકી નથી, ભેજામાં તોયે ઊતરતું નથી
બને બનાવો જીવનમાં એવા, મળે ના એના કોઈ તાણાવાણા
ખટખટાવે બુદ્ધિનાં સમજદારીનાં દ્વારો, સફળતા એમાં મળતી નથી
જે આજ બન્યું નથી, કાલ નથી બનવાનું એવું થવાનું નથી
પ્રેમને રસ્તે ચાલ્યા જીવનમાં, વેરના રસ્તે ફંટાયા વિના રહ્યા નથી
હરખ શોક નકામા છે જીવનમાં, થયા વિના તોયે રહ્યા નથી
હેતું વિનાના હેત વરસે નહીં, માનવીની યાદ અપાવ્યા વિના રહેતા નથી
પ્રેમ વિહોણા હૈયામાંથી પ્રેમ વરસે, અચંબો પમાડ્યા વિના રહેતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
akkala kāṁī gīravē mūkī nathī, bhējāmāṁ tōyē ūtaratuṁ nathī
banē banāvō jīvanamāṁ ēvā, malē nā ēnā kōī tāṇāvāṇā
khaṭakhaṭāvē buddhināṁ samajadārīnāṁ dvārō, saphalatā ēmāṁ malatī nathī
jē āja banyuṁ nathī, kāla nathī banavānuṁ ēvuṁ thavānuṁ nathī
prēmanē rastē cālyā jīvanamāṁ, vēranā rastē phaṁṭāyā vinā rahyā nathī
harakha śōka nakāmā chē jīvanamāṁ, thayā vinā tōyē rahyā nathī
hētuṁ vinānā hēta varasē nahīṁ, mānavīnī yāda apāvyā vinā rahētā nathī
prēma vihōṇā haiyāmāṁthī prēma varasē, acaṁbō pamāḍyā vinā rahētuṁ nathī
|
|