Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 416 | Date: 22-Mar-1986
પ્રકાશમાં ચાલશે જ્યાં, પડછાયો તો આવશે સાથે-સાથે
Prakāśamāṁ cālaśē jyāṁ, paḍachāyō tō āvaśē sāthē-sāthē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 416 | Date: 22-Mar-1986

પ્રકાશમાં ચાલશે જ્યાં, પડછાયો તો આવશે સાથે-સાથે

  No Audio

prakāśamāṁ cālaśē jyāṁ, paḍachāyō tō āvaśē sāthē-sāthē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1986-03-22 1986-03-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1905 પ્રકાશમાં ચાલશે જ્યાં, પડછાયો તો આવશે સાથે-સાથે પ્રકાશમાં ચાલશે જ્યાં, પડછાયો તો આવશે સાથે-સાથે

અંધકારમાં પડછાયો નહીં જડે, એકલતાથી તું જરૂર મૂંઝાશે

વહેણમાં જ્યાં તરશે તું, તરશે નહીં તો પણ તણાઈ જાશે

વહેણની સામે તરવા, તારી શક્તિ જરૂર ખૂબ વેડફાશે

અનુભવે પણ જગમાં જો શીખીશ નહીં, તો શીખશે તું ક્યારે

કોઈના અનુભવે શીખવા મળે, બંધ ના કરતો તારી બારી ત્યારે

નજર સામે સૌને ખાલી હાથે જતા જોઈ, મનમાં વિચારજે

માયા ભેગી કરી હશે તેં, તારાથી પણ સાથે નહીં લઈ જવાશે

જ્યારે પ્રસંગો રચ્યા છે કર્તાએ, એ આવશે ને સદાય જાશે

કર્તાએ કરવા ધાર્યું હશે, ને ત્યારે તે તેમ જ જરૂર એ તો થાશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prakāśamāṁ cālaśē jyāṁ, paḍachāyō tō āvaśē sāthē-sāthē

aṁdhakāramāṁ paḍachāyō nahīṁ jaḍē, ēkalatāthī tuṁ jarūra mūṁjhāśē

vahēṇamāṁ jyāṁ taraśē tuṁ, taraśē nahīṁ tō paṇa taṇāī jāśē

vahēṇanī sāmē taravā, tārī śakti jarūra khūba vēḍaphāśē

anubhavē paṇa jagamāṁ jō śīkhīśa nahīṁ, tō śīkhaśē tuṁ kyārē

kōīnā anubhavē śīkhavā malē, baṁdha nā karatō tārī bārī tyārē

najara sāmē saunē khālī hāthē jatā jōī, manamāṁ vicārajē

māyā bhēgī karī haśē tēṁ, tārāthī paṇa sāthē nahīṁ laī javāśē

jyārē prasaṁgō racyā chē kartāē, ē āvaśē nē sadāya jāśē

kartāē karavā dhāryuṁ haśē, nē tyārē tē tēma ja jarūra ē tō thāśē
English Explanation Increase Font Decrease Font

Explantion 1:

When you walk in the light, your shadow comes along.

In darkness, the shadow cannot be found, you will definitely be distressed due to loneliness.

When you swim in the river, even if you don't swim, you will be dragged by the flow.

If you try to swim against the stream, then your energy will be definitely wasted.

If you don't even learn from experience, then when will you learn?

If you get to learn from the experience of others, then don't close your windows.

In front of your eyes, if you see everyone passing away with empty hands, then think.

The things which you have gathered with love and affection, you won't be able to carry them with you.

The creator has created these occasions where things will always come & go.

When the creator has already decided what has to happen, things shall surely happen at the destined moment and in that way only.

Explantion 2:

In this Gujarati Bhajan he has instigated the ideology of life.

He tells

Whenever you walk in sunlight, your shadow comes along.

As shadows do not fall in darkness, then you shall be confused of being lonely.

In the river if you swim or don't swim then too you shall be pressurized.

And if you want to swim against the river, then your energy shall be too much wasted.

If you don't learn to experience in the world, then when shall you learn.

If you get to learn from the experience of others, don't close your windows then.

The most important message of Kakaji in this bhajan.

Infront of your eye's if you see the empty hands of people passing by, then stop for a while and think.

The things which you have gathered with love and affection, you won't be able to carry them with you.

The doer who has created all these occasions shall come & go.

As the doer has assumed to do, then things shall surely happen in the way.
Scan Image

Gujarati Bhajan no. 416 by Satguru Devendra Ghia - Kaka
First...415416417...Last