Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9571 | Date: 09-Sep-2000
આંખ બંધ કરીને બેઠા છો શાને, જગમાં તમારા આવું અંધેર કેમ છે
Āṁkha baṁdha karīnē bēṭhā chō śānē, jagamāṁ tamārā āvuṁ aṁdhēra kēma chē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 9571 | Date: 09-Sep-2000

આંખ બંધ કરીને બેઠા છો શાને, જગમાં તમારા આવું અંધેર કેમ છે

  No Audio

āṁkha baṁdha karīnē bēṭhā chō śānē, jagamāṁ tamārā āvuṁ aṁdhēra kēma chē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

2000-09-09 2000-09-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19058 આંખ બંધ કરીને બેઠા છો શાને, જગમાં તમારા આવું અંધેર કેમ છે આંખ બંધ કરીને બેઠા છો શાને, જગમાં તમારા આવું અંધેર કેમ છે

વેંતીયો એવો માનવ, સ્વપ્ન સેવે વિરાટનાં

કરી ના શક્યો પુરાં અને માને તોયે પોતાને મોટોને મોટો

હરેક વાતમાં હતો અહં છુપો, ખુદને અહંરહિત એ તો માનતો ને માનતો

લઈ તાસક ઊભો છે એ તારી સામે, તોયે ખાલીને ખાલી રહેતો

અસંતોષમાં રહે પગલાં પાડતો, તારા દર્શન કાજે અસંતોષી ના રહેતો

કરે કૃપા ભલે એના ઉપર સદા તું, તોયે તારી કૃપા રહે સદા પામતો

જાતને પોતાની સમજે બુદ્ધિનો ખાં, તારી પાસે માંગવામાં ભૂલો તોયે કરતો

આવા છીછરા મનના માનવી સાથે, પ્રભુ રોજ પનારો તારે પાડવો પડતો

બનાવી દે એકવાર માનવને તારા જેવો, આવી ખોટી વાતોનો અંત આવે

જાણીએ છીએ તું કરશે ના આ બધું, કરી દેતો ત્યારે માનવના કર્મને હળવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkha baṁdha karīnē bēṭhā chō śānē, jagamāṁ tamārā āvuṁ aṁdhēra kēma chē

vēṁtīyō ēvō mānava, svapna sēvē virāṭanāṁ

karī nā śakyō purāṁ anē mānē tōyē pōtānē mōṭōnē mōṭō

harēka vātamāṁ hatō ahaṁ chupō, khudanē ahaṁrahita ē tō mānatō nē mānatō

laī tāsaka ūbhō chē ē tārī sāmē, tōyē khālīnē khālī rahētō

asaṁtōṣamāṁ rahē pagalāṁ pāḍatō, tārā darśana kājē asaṁtōṣī nā rahētō

karē kr̥pā bhalē ēnā upara sadā tuṁ, tōyē tārī kr̥pā rahē sadā pāmatō

jātanē pōtānī samajē buddhinō khāṁ, tārī pāsē māṁgavāmāṁ bhūlō tōyē karatō

āvā chīcharā mananā mānavī sāthē, prabhu rōja panārō tārē pāḍavō paḍatō

banāvī dē ēkavāra mānavanē tārā jēvō, āvī khōṭī vātōnō aṁta āvē

jāṇīē chīē tuṁ karaśē nā ā badhuṁ, karī dētō tyārē mānavanā karmanē halavuṁ
Scan Image

Gujarati Bhajan no. 9571 by Satguru Devendra Ghia - Kaka
First...956895699570...Last