Hymn No. 9582 | Date: 01-Sep-2000
મનના ને મનના ભાર નીચે, રહ્યો છે માનવ જીવનમાં તૂટી
mananā nē mananā bhāra nīcē, rahyō chē mānava jīvanamāṁ tūṭī
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-09-01
2000-09-01
2000-09-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19069
મનના ને મનના ભાર નીચે, રહ્યો છે માનવ જીવનમાં તૂટી
મનના ને મનના ભાર નીચે, રહ્યો છે માનવ જીવનમાં તૂટી
મથતો ને મથતો રહ્યો છે માનવ જીવનમાં ગોતવા જડીબૂટી
રહ્યો ચડાવતો ભાર, કર્યા ના ઓછા, રહ્યું છે જીવન આવું વીતી
ક્યાંક ને ક્યાંક પડે, બનવું હળવું, રહ્યો છે સ્થાન એનું શોધી
આશા નિરાશામાં તોલાય જીવન એનું, છે સહુની આ આપવીતી
ગણતો રહ્યો છે ખુદને જુદો, રહ્યો છે જીવનમાં આવું વર્તી
ભારને ભાર નીચે વિતાવે જીવન, નથી આનંદ પ્રભુનો શકતો લૂંટી
છે તમન્ના જીવન હસતા વિતાવવું, ભાર દે છે એની તો રોળી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનના ને મનના ભાર નીચે, રહ્યો છે માનવ જીવનમાં તૂટી
મથતો ને મથતો રહ્યો છે માનવ જીવનમાં ગોતવા જડીબૂટી
રહ્યો ચડાવતો ભાર, કર્યા ના ઓછા, રહ્યું છે જીવન આવું વીતી
ક્યાંક ને ક્યાંક પડે, બનવું હળવું, રહ્યો છે સ્થાન એનું શોધી
આશા નિરાશામાં તોલાય જીવન એનું, છે સહુની આ આપવીતી
ગણતો રહ્યો છે ખુદને જુદો, રહ્યો છે જીવનમાં આવું વર્તી
ભારને ભાર નીચે વિતાવે જીવન, નથી આનંદ પ્રભુનો શકતો લૂંટી
છે તમન્ના જીવન હસતા વિતાવવું, ભાર દે છે એની તો રોળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananā nē mananā bhāra nīcē, rahyō chē mānava jīvanamāṁ tūṭī
mathatō nē mathatō rahyō chē mānava jīvanamāṁ gōtavā jaḍībūṭī
rahyō caḍāvatō bhāra, karyā nā ōchā, rahyuṁ chē jīvana āvuṁ vītī
kyāṁka nē kyāṁka paḍē, banavuṁ halavuṁ, rahyō chē sthāna ēnuṁ śōdhī
āśā nirāśāmāṁ tōlāya jīvana ēnuṁ, chē sahunī ā āpavītī
gaṇatō rahyō chē khudanē judō, rahyō chē jīvanamāṁ āvuṁ vartī
bhāranē bhāra nīcē vitāvē jīvana, nathī ānaṁda prabhunō śakatō lūṁṭī
chē tamannā jīvana hasatā vitāvavuṁ, bhāra dē chē ēnī tō rōlī
|
|