2000-08-16
2000-08-16
2000-08-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19101
હું કાંઈ જાણું નહીં, હું કાંઈ જાણું નહીં
હું કાંઈ જાણું નહીં, હું કાંઈ જાણું નહીં
જગ માને કે હું જાણું બધું, મન મારું જાણે કે હું કાંઈ જાણું નહીં
તને કહું હું માં, કે કહું તને પ્રભુ કે કહું તને ખુદા
મળે છે માન જગમાં જે મને, તારા ચરણમાં એ તો ધરૂં
માનીશ એક વખત પણ કરું છું બધું, જાશે ફુલાઈ એમાં હૈયું
કહું છું મને ને માનું છું દિલથી, કે હું કાંઈ જાણું નહીં
કર્યા નથી કોઈ દાવા તે પ્રભુ, દેતો રહ્યો જગને પ્રેમનું નજરાણું
બે શબ્દો ઊચ્ચાર્યા જીવનમાં જ્યાં તારા, ભક્ત શાને મને હું ગણું
ભલે મનડું ને હૈયું વારંવાર ઝગડે, પક્ષ ના કોઈનો લઉં
થનગન થનગન નાચે મનડું મારું જ્યાં, પ્રભુ નામ તમારું પુકારૂં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
huṁ kāṁī jāṇuṁ nahīṁ, huṁ kāṁī jāṇuṁ nahīṁ
jaga mānē kē huṁ jāṇuṁ badhuṁ, mana māruṁ jāṇē kē huṁ kāṁī jāṇuṁ nahīṁ
tanē kahuṁ huṁ māṁ, kē kahuṁ tanē prabhu kē kahuṁ tanē khudā
malē chē māna jagamāṁ jē manē, tārā caraṇamāṁ ē tō dharūṁ
mānīśa ēka vakhata paṇa karuṁ chuṁ badhuṁ, jāśē phulāī ēmāṁ haiyuṁ
kahuṁ chuṁ manē nē mānuṁ chuṁ dilathī, kē huṁ kāṁī jāṇuṁ nahīṁ
karyā nathī kōī dāvā tē prabhu, dētō rahyō jaganē prēmanuṁ najarāṇuṁ
bē śabdō ūccāryā jīvanamāṁ jyāṁ tārā, bhakta śānē manē huṁ gaṇuṁ
bhalē manaḍuṁ nē haiyuṁ vāraṁvāra jhagaḍē, pakṣa nā kōīnō lauṁ
thanagana thanagana nācē manaḍuṁ māruṁ jyāṁ, prabhu nāma tamāruṁ pukārūṁ
|
|