Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 422 | Date: 01-Apr-1986
પૂર્વ જનમનાં કર્મો તારાં, આવશે સદા તારાં તારી સાથમાં
Pūrva janamanāṁ karmō tārāṁ, āvaśē sadā tārāṁ tārī sāthamāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 422 | Date: 01-Apr-1986

પૂર્વ જનમનાં કર્મો તારાં, આવશે સદા તારાં તારી સાથમાં

  No Audio

pūrva janamanāṁ karmō tārāṁ, āvaśē sadā tārāṁ tārī sāthamāṁ

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1986-04-01 1986-04-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1911 પૂર્વ જનમનાં કર્મો તારાં, આવશે સદા તારાં તારી સાથમાં પૂર્વ જનમનાં કર્મો તારાં, આવશે સદા તારાં તારી સાથમાં

   દોષ ના કાઢ તું અન્યનો, ભાવિ રહ્યું છે તારું તારા હાથમાં

ભૂલો કરતો રહ્યો સદાય, રડતો રહ્યો તું વાત-વાતમાં

મોહમાં સદા તું ડૂબતો રહ્યો, ભટકતો રહ્યો તું સંસારમાં

સદવિચારો તો કરતો રહ્યો, પણ છોડતો રહ્યો તું વાત-વાતમાં

સમયની મૂડી તું થોડી લાવ્યો, વેડફી રહ્યો તું સદા આળસમાં

સંયમની દોરી તે રાખી ઢીલી, ઠોકરો ખાતો રહ્યો સદા તું જગમાં

સફળતામાં સદા ફુલાઈ રહ્યો, માનતો રહ્યો તુજ સમ નથી કોઈ જગમાં

નિષ્ફળતા મળતાં અકળાઈ રહ્યો, બહાનાં કાઢ્યાં તે અન્યનાં

સીધા પાસા સદા નથી પડ્યા કોઈના, સદા આ જગમાં

View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pūrva janamanāṁ karmō tārāṁ, āvaśē sadā tārāṁ tārī sāthamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

bhūlō karatō rahyō sadāya, raḍatō rahyō tuṁ vāta-vātamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

mōhamāṁ sadā tuṁ ḍūbatō rahyō, bhaṭakatō rahyō tuṁ saṁsāramāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

sadavicārō tō karatō rahyō, paṇa chōḍatō rahyō tuṁ vāta-vātamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

samayanī mūḍī tuṁ thōḍī lāvyō, vēḍaphī rahyō tuṁ sadā ālasamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

saṁyamanī dōrī tē rākhī ḍhīlī, ṭhōkarō khātō rahyō sadā tuṁ jagamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

saphalatāmāṁ sadā phulāī rahyō, mānatō rahyō tuja sama nathī kōī jagamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

niṣphalatā malatāṁ akalāī rahyō, bahānāṁ kāḍhyāṁ tē anyanāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ

sīdhā pāsā sadā nathī paḍyā kōīnā, sadā ā jagamāṁ

   dōṣa nā kāḍha tuṁ anyanō, bhāvi rahyuṁ chē tāruṁ tārā hāthamāṁ
English Explanation Increase Font Decrease Font

This bhajan is an eye opener, as he has described the effects of Karma (Actions)on destiny and being alert for all your Karma (action) done by you.

He describes

The deeds of your previous birth are yours, and they shall come along with you.

So don't blame others your future is always in your hands.

You have always been making mistakes, crying within conversations.

So don't blame others your future is always in your hands.

Drowning in love & affection, wandering in the world.

So don't blame others your future is always in your hands.

You keep doing good thoughts, but you giving up in conversations

So don't blame others your future is always in your hands.

The capital of time you brought was little & you always wasted being lazy.

So don't blame others your future is always in your hands.

Kept the rope of restraint loose and always stumbled in the world.

So don't blame others your future is always in your hands.

Blooming in success, you kept believing that there is nobody compared to you in the world.

So don't blame others your future is always in your hands.

Frustrated with failures you are left lonely, as others start giving excuses.

So don't blame others your future is always in your hands.

The right aspect does not fall for everybody in this world.

Don't blame others your future is always in your hands.
Scan Image

Gujarati Bhajan no. 422 by Satguru Devendra Ghia - Kaka
First...421422423...Last