Hymn No. 9632
હૈયામાં જ્યાં વસો છો, તમે તમને જુદા ના સમજો
haiyāmāṁ jyāṁ vasō chō, tamē tamanē judā nā samajō
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19119
હૈયામાં જ્યાં વસો છો, તમે તમને જુદા ના સમજો
હૈયામાં જ્યાં વસો છો, તમે તમને જુદા ના સમજો
નયનો જુવે છે જ્યાં તમને, તમે તમને જુદા ના સમજો
શ્વાસો બોલે છે જ્યાં નામ તમારું, તમે તમને જુદા ના સમજો
સ્વપ્ન જુવે છે જ્યાં સ્વપ્ના તમારા, તમે તમને જુદા ના સમજો
યાદે યાદે યાદ સદા તમે આવો છો, તમે તમને જુદા ના સમજો
હાથમાંથી પણ મળે છે સ્પર્શ તમારા, તમે તમે જુદા ના સમજો
રાતભર જુદાઈમાં આંખો ઝરે છે, તમે તમને જુદા ના સમજો
છે હૈયું તો ભરપૂર તમારા પ્રેમથી, તમે તમને જુદા ના સમજો
વહેતા ઝરણામાં વહે છે પ્રેમ તમારો, તમે તમને જુદા ના સમજો
નશે નશમાં ને રંગે રગમાં વસાવી તને, તમે તમને જુદા ના સમજો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyāmāṁ jyāṁ vasō chō, tamē tamanē judā nā samajō
nayanō juvē chē jyāṁ tamanē, tamē tamanē judā nā samajō
śvāsō bōlē chē jyāṁ nāma tamāruṁ, tamē tamanē judā nā samajō
svapna juvē chē jyāṁ svapnā tamārā, tamē tamanē judā nā samajō
yādē yādē yāda sadā tamē āvō chō, tamē tamanē judā nā samajō
hāthamāṁthī paṇa malē chē sparśa tamārā, tamē tamē judā nā samajō
rātabhara judāīmāṁ āṁkhō jharē chē, tamē tamanē judā nā samajō
chē haiyuṁ tō bharapūra tamārā prēmathī, tamē tamanē judā nā samajō
vahētā jharaṇāmāṁ vahē chē prēma tamārō, tamē tamanē judā nā samajō
naśē naśamāṁ nē raṁgē ragamāṁ vasāvī tanē, tamē tamanē judā nā samajō
|