Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9662
જીવનમાં જીવતરના મંડાણ જ્યાં ઊંધા મંડાયાં, પામવા જેવું ના પામ્યા (10)
Jīvanamāṁ jīvataranā maṁḍāṇa jyāṁ ūṁdhā maṁḍāyāṁ, pāmavā jēvuṁ nā pāmyā (10)

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 9662

જીવનમાં જીવતરના મંડાણ જ્યાં ઊંધા મંડાયાં, પામવા જેવું ના પામ્યા (10)

  No Audio

jīvanamāṁ jīvataranā maṁḍāṇa jyāṁ ūṁdhā maṁḍāyāṁ, pāmavā jēvuṁ nā pāmyā (10)

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19149 જીવનમાં જીવતરના મંડાણ જ્યાં ઊંધા મંડાયાં, પામવા જેવું ના પામ્યા (10) જીવનમાં જીવતરના મંડાણ જ્યાં ઊંધા મંડાયાં, પામવા જેવું ના પામ્યા (10)

મારા તારાના પાઠ ગળથુંથીમાંથી શીખ્યા, વિશાળતાનાં આંગણ ના શોભાવ્યા

સ્વાર્થના પાઠ ગળાડૂબ શીખ્યા, સબંધોમાં પડઘા એના રહ્યા પડતા

વિના કારણના પ્રેમ કર્યા, જીવનમાં અન્યને હૈયેથી ના અપવાની શક્યા

સંકુચિતતાના પ્રવાહમાં જ્યાં તણાયા, સહાયરૂપ અન્યને ના બની શક્યા

પૈસાને જીવનમાં જ્યાં પૂજતા રહ્યા, સંબંધો ના એમાં સચવાયા

વેરને ક્રોધે જીવનમાં ગળતર કર્યા, સ્નેહના ઝરણા ના એમાં સચવાયા

અબોલ એવા હૈયામાં સાદ પ્રભુના, એમાં ને એમાં તો ગુંગળાયા

શંકાની નજરોએ જ્યાં નજરમાં વસવાટ કર્યા, આનંદ જીવનના હરાયા

ઊલટાં આવા મંડાણ મંડાયા જગમાં, જીવનને સુખના કિનારે ના પહોંચાડી શકાયા
View Original Increase Font Decrease Font

જીવનમાં જીવતરના મંડાણ જ્યાં ઊંધા મંડાયાં, પામવા જેવું ના પામ્યા (10)

મારા તારાના પાઠ ગળથુંથીમાંથી શીખ્યા, વિશાળતાનાં આંગણ ના શોભાવ્યા

સ્વાર્થના પાઠ ગળાડૂબ શીખ્યા, સબંધોમાં પડઘા એના રહ્યા પડતા

વિના કારણના પ્રેમ કર્યા, જીવનમાં અન્યને હૈયેથી ના અપવાની શક્યા

સંકુચિતતાના પ્રવાહમાં જ્યાં તણાયા, સહાયરૂપ અન્યને ના બની શક્યા

પૈસાને જીવનમાં જ્યાં પૂજતા રહ્યા, સંબંધો ના એમાં સચવાયા

વેરને ક્રોધે જીવનમાં ગળતર કર્યા, સ્નેહના ઝરણા ના એમાં સચવાયા

અબોલ એવા હૈયામાં સાદ પ્રભુના, એમાં ને એમાં તો ગુંગળાયા

શંકાની નજરોએ જ્યાં નજરમાં વસવાટ કર્યા, આનંદ જીવનના હરાયા

ઊલટાં આવા મંડાણ મંડાયા જગમાં, જીવનને સુખના કિનારે ના પહોંચાડી શકાયા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvanamāṁ jīvataranā maṁḍāṇa jyāṁ ūṁdhā maṁḍāyāṁ, pāmavā jēvuṁ nā pāmyā (10)

mārā tārānā pāṭha galathuṁthīmāṁthī śīkhyā, viśālatānāṁ āṁgaṇa nā śōbhāvyā

svārthanā pāṭha galāḍūba śīkhyā, sabaṁdhōmāṁ paḍaghā ēnā rahyā paḍatā

vinā kāraṇanā prēma karyā, jīvanamāṁ anyanē haiyēthī nā apavānī śakyā

saṁkucitatānā pravāhamāṁ jyāṁ taṇāyā, sahāyarūpa anyanē nā banī śakyā

paisānē jīvanamāṁ jyāṁ pūjatā rahyā, saṁbaṁdhō nā ēmāṁ sacavāyā

vēranē krōdhē jīvanamāṁ galatara karyā, snēhanā jharaṇā nā ēmāṁ sacavāyā

abōla ēvā haiyāmāṁ sāda prabhunā, ēmāṁ nē ēmāṁ tō guṁgalāyā

śaṁkānī najarōē jyāṁ najaramāṁ vasavāṭa karyā, ānaṁda jīvananā harāyā

ūlaṭāṁ āvā maṁḍāṇa maṁḍāyā jagamāṁ, jīvananē sukhanā kinārē nā pahōṁcāḍī śakāyā
Scan Image

Gujarati Bhajan no. 9662 by Satguru Devendra Ghia - Kaka
First...965896599660...Last