1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19153
સમજાતું નથી સમજાતું નથી, કેમ આમ કરવા તૈયાર થઈ જાઉ છું
સમજાતું નથી સમજાતું નથી, કેમ આમ કરવા તૈયાર થઈ જાઉ છું
જીવન જ્યાં કોઈને દઈ શક્તો નથી, જીવન લેવા કેમ તૈયાર થઈ જાઉં છું
પ્રેમ કરી શક્તો નથી જીવનમાં કોઈની, પ્રેમ પામવા કેમ તૈયાર થઈ જાઉં છું
સાંભળવા તૈયાર નથી વાત કોઈની, કેમ મારી કરવા તૈયાર થઈ જાઉં છું
સુખમાં કર્યા ના યાદ જીવનમાં કોઈને, દુઃખમાં યાદ કરવા તૈયાર થઈ જાઉં છું
દુઃખનો કરું અસ્વીકાર જીવનમાં, સુખ ભોગવવા કેમ તૈયાર થઈ જાઉં છું
યાદ કરતો નથી તને પ્રભુ પ્રેમથી, ફરિયાદ કરવા કેમ તૈયાર થઈ જાઉં છું
કરું ના કરું સદ્કાર્ય જગતમાં, ત્યાં અહંને પોષવા તૈયાર થઇ જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajātuṁ nathī samajātuṁ nathī, kēma āma karavā taiyāra thaī jāu chuṁ
jīvana jyāṁ kōīnē daī śaktō nathī, jīvana lēvā kēma taiyāra thaī jāuṁ chuṁ
prēma karī śaktō nathī jīvanamāṁ kōīnī, prēma pāmavā kēma taiyāra thaī jāuṁ chuṁ
sāṁbhalavā taiyāra nathī vāta kōīnī, kēma mārī karavā taiyāra thaī jāuṁ chuṁ
sukhamāṁ karyā nā yāda jīvanamāṁ kōīnē, duḥkhamāṁ yāda karavā taiyāra thaī jāuṁ chuṁ
duḥkhanō karuṁ asvīkāra jīvanamāṁ, sukha bhōgavavā kēma taiyāra thaī jāuṁ chuṁ
yāda karatō nathī tanē prabhu prēmathī, phariyāda karavā kēma taiyāra thaī jāuṁ chuṁ
karuṁ nā karuṁ sadkārya jagatamāṁ, tyāṁ ahaṁnē pōṣavā taiyāra thai jāuṁ chuṁ
|
|