1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19163
આવો કેમ થઈ ગયો (2) શું કરવું હતું શું નું શું કરી બેઠો

રાખી ના શક્યો કાબૂ મન પર, કેમ કાબૂ બહાર બની ગયો
કરવી હતી શકિતની સાધના જીવનમાં કેમ અશ્કત બની ગયો
રહેવું હતું આનંદમાં જીવનમાં, જીવનમાં કેમ દુઃખીને દુઃખી બની ગયો
રાખવો હતો વિશ્વાસ પ્રભુમાં, કેમ વિશ્વાસ એમાં ના રાખી શક્યો
ચાલવું હતું ત્યાગની રાહ પર જીવનમાં, કેમ મારું મારું કરતો ને કરતો ગયો
રાખવી હતી ઇચ્છાઆને કાબૂમાં, કેમ વાવેતર એનું કરતો ને કરતો ગયો
રાખવો ના હતો કોઈ વાતનો તંત હૈયામાં, કેમ તંત છોડી ના શક્યો
રાખવોના હતો અહંને હૈયેથી દૂર, હૈયાનો કબજો કેમ એને સોંપી બેઠો
રહ્યો કરતો વાતો ભક્તિની જીવનમાં, કેમ માયાની ભક્તિ કરતો ગયો
રાખ્યો ના કાબૂ વિચારો ઉપર, આવોને આવો એમાં બની ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvō kēma thaī gayō (2) śuṁ karavuṁ hatuṁ śuṁ nuṁ śuṁ karī bēṭhō
rākhī nā śakyō kābū mana para, kēma kābū bahāra banī gayō
karavī hatī śakitanī sādhanā jīvanamāṁ kēma aśkata banī gayō
rahēvuṁ hatuṁ ānaṁdamāṁ jīvanamāṁ, jīvanamāṁ kēma duḥkhīnē duḥkhī banī gayō
rākhavō hatō viśvāsa prabhumāṁ, kēma viśvāsa ēmāṁ nā rākhī śakyō
cālavuṁ hatuṁ tyāganī rāha para jīvanamāṁ, kēma māruṁ māruṁ karatō nē karatō gayō
rākhavī hatī icchāānē kābūmāṁ, kēma vāvētara ēnuṁ karatō nē karatō gayō
rākhavō nā hatō kōī vātanō taṁta haiyāmāṁ, kēma taṁta chōḍī nā śakyō
rākhavōnā hatō ahaṁnē haiyēthī dūra, haiyānō kabajō kēma ēnē sōṁpī bēṭhō
rahyō karatō vātō bhaktinī jīvanamāṁ, kēma māyānī bhakti karatō gayō
rākhyō nā kābū vicārō upara, āvōnē āvō ēmāṁ banī gayō
|
|