Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9675
નામ લેતા લેતા દિલમાં તારું માડી, દિલમાં મહોબ્બત થઈ ગઈ
Nāma lētā lētā dilamāṁ tāruṁ māḍī, dilamāṁ mahōbbata thaī gaī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9675

નામ લેતા લેતા દિલમાં તારું માડી, દિલમાં મહોબ્બત થઈ ગઈ

  No Audio

nāma lētā lētā dilamāṁ tāruṁ māḍī, dilamāṁ mahōbbata thaī gaī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19162 નામ લેતા લેતા દિલમાં તારું માડી, દિલમાં મહોબ્બત થઈ ગઈ નામ લેતા લેતા દિલમાં તારું માડી, દિલમાં મહોબ્બત થઈ ગઈ

નજરમાં ગઈ તું એવી વસી, દિલમાં જ્યોત તારી પ્રગટી ગઈ

ધડકનેધડકને રણકાર ઉઠી તારી, તું મારી દિલની મંઝિલ બની ગઈ

વસી ગઈ જ્યાં દિલમાં, મુસીબતો બધી અજ્ઞાન બની ગઈ

તારા પ્રેમમાં હૈયું ભીનું થાતું ગયું, તારો પ્રેમ મારી ભક્તિ બની ગઈ

મળી ના હૂંફ તારી નજર જેવી, તારો પ્રેમ સંપત્તિ મારી બની ગઈ

જાગ્યો અહેસાસ દિલમાં છે તું, મારી મહોબ્બત એકરૂપ બની ગઈ

રહ્યા ના વિચારો કોઈ બાકી, જ્યાં તું મારા વિચારોની શક્તિ બની ગઈ

રહ્યું ના જીવનમાં કાંઈ બાકી, તારી મહોબ્બત જ્યાં મારો પ્રાણ બની ગયો

રહેશે કહેવાનું ના કાંઈ બાકી, હૈયામાં મને જ્યાં તું સમાવી ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nāma lētā lētā dilamāṁ tāruṁ māḍī, dilamāṁ mahōbbata thaī gaī

najaramāṁ gaī tuṁ ēvī vasī, dilamāṁ jyōta tārī pragaṭī gaī

dhaḍakanēdhaḍakanē raṇakāra uṭhī tārī, tuṁ mārī dilanī maṁjhila banī gaī

vasī gaī jyāṁ dilamāṁ, musībatō badhī ajñāna banī gaī

tārā prēmamāṁ haiyuṁ bhīnuṁ thātuṁ gayuṁ, tārō prēma mārī bhakti banī gaī

malī nā hūṁpha tārī najara jēvī, tārō prēma saṁpatti mārī banī gaī

jāgyō ahēsāsa dilamāṁ chē tuṁ, mārī mahōbbata ēkarūpa banī gaī

rahyā nā vicārō kōī bākī, jyāṁ tuṁ mārā vicārōnī śakti banī gaī

rahyuṁ nā jīvanamāṁ kāṁī bākī, tārī mahōbbata jyāṁ mārō prāṇa banī gayō

rahēśē kahēvānuṁ nā kāṁī bākī, haiyāmāṁ manē jyāṁ tuṁ samāvī gaī
Scan Image

Gujarati Bhajan no. 9675 by Satguru Devendra Ghia - Kaka
First...967096719672...Last