1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19165
કહે છે માનવી જીવનમાં જેટલું, જીવનમાં એટલું એ કરતો નથી
કહે છે માનવી જીવનમાં જેટલું, જીવનમાં એટલું એ કરતો નથી
કરે છે જીવનમાં જેટલું માનવી, એ બધું કાંઈ એ કહેતો નથી
રહ્યો છે વિરોધાભાસી જીવનમાં, એનું જીવન વિરોધાભાસ વિનાનું નથી
ચાહે છે દિલમાં જીવનમાં સત્ય, અસત્ય જીવનમાં છોડતો નથી
થાવું છે સુખી ખુદે જીવનમાં, અન્યને સુખી એ કરતો નથી
નીકળ્યો છે જોવા પ્રભુને જીવનમાં, માયા વિના બીજું જોતો નથી
હકિકતમાં રહેતો માનવી, કલ્પનાને ત્યજી શકતો નથી
જાણે ને સમજે માનવ બધું જીવનમાં, તોય નાસમજી એની એ છોડી શકતો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કહે છે માનવી જીવનમાં જેટલું, જીવનમાં એટલું એ કરતો નથી
કરે છે જીવનમાં જેટલું માનવી, એ બધું કાંઈ એ કહેતો નથી
રહ્યો છે વિરોધાભાસી જીવનમાં, એનું જીવન વિરોધાભાસ વિનાનું નથી
ચાહે છે દિલમાં જીવનમાં સત્ય, અસત્ય જીવનમાં છોડતો નથી
થાવું છે સુખી ખુદે જીવનમાં, અન્યને સુખી એ કરતો નથી
નીકળ્યો છે જોવા પ્રભુને જીવનમાં, માયા વિના બીજું જોતો નથી
હકિકતમાં રહેતો માનવી, કલ્પનાને ત્યજી શકતો નથી
જાણે ને સમજે માનવ બધું જીવનમાં, તોય નાસમજી એની એ છોડી શકતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahē chē mānavī jīvanamāṁ jēṭaluṁ, jīvanamāṁ ēṭaluṁ ē karatō nathī
karē chē jīvanamāṁ jēṭaluṁ mānavī, ē badhuṁ kāṁī ē kahētō nathī
rahyō chē virōdhābhāsī jīvanamāṁ, ēnuṁ jīvana virōdhābhāsa vinānuṁ nathī
cāhē chē dilamāṁ jīvanamāṁ satya, asatya jīvanamāṁ chōḍatō nathī
thāvuṁ chē sukhī khudē jīvanamāṁ, anyanē sukhī ē karatō nathī
nīkalyō chē jōvā prabhunē jīvanamāṁ, māyā vinā bījuṁ jōtō nathī
hakikatamāṁ rahētō mānavī, kalpanānē tyajī śakatō nathī
jāṇē nē samajē mānava badhuṁ jīvanamāṁ, tōya nāsamajī ēnī ē chōḍī śakatō nathī
|
|