1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19170
માનવી તો છે સ્વાર્થમાં ને લોભલાલાચમાં રગડાયેલું એક પુતળું
માનવી તો છે સ્વાર્થમાં ને લોભલાલાચમાં રગડાયેલું એક પુતળું
ઢળશે જીવનમાં એ તો કઈ બાજુ, નથી જગમાં કોઈ એ કહી શક્તું
સ્થિર રહેવા જગમાં સદાયે, એ તો રહ્યું મથતું ને મથતું
બહારનાં તોફાનો ને અંતરનાં તોફાનો, રહ્યાં સદા એને ડગમગાવતું
સંજોગે સંજોગે તાસિર રહ્યું છે, એ તો બદલતું ને બદલતું
ના કરવો પડે તકલીફોનો સામનો, દિલથી રહ્યોં છે એ ચાહતું
સગવડિયા સુખ કાજે સ્વાર્થના સગપણ રહ્યું છે એ બાંધતું
જવાબદારીથી રહ્યું છે સદા એ ભાગતું ને ભાગતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માનવી તો છે સ્વાર્થમાં ને લોભલાલાચમાં રગડાયેલું એક પુતળું
ઢળશે જીવનમાં એ તો કઈ બાજુ, નથી જગમાં કોઈ એ કહી શક્તું
સ્થિર રહેવા જગમાં સદાયે, એ તો રહ્યું મથતું ને મથતું
બહારનાં તોફાનો ને અંતરનાં તોફાનો, રહ્યાં સદા એને ડગમગાવતું
સંજોગે સંજોગે તાસિર રહ્યું છે, એ તો બદલતું ને બદલતું
ના કરવો પડે તકલીફોનો સામનો, દિલથી રહ્યોં છે એ ચાહતું
સગવડિયા સુખ કાજે સ્વાર્થના સગપણ રહ્યું છે એ બાંધતું
જવાબદારીથી રહ્યું છે સદા એ ભાગતું ને ભાગતું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānavī tō chē svārthamāṁ nē lōbhalālācamāṁ ragaḍāyēluṁ ēka putaluṁ
ḍhalaśē jīvanamāṁ ē tō kaī bāju, nathī jagamāṁ kōī ē kahī śaktuṁ
sthira rahēvā jagamāṁ sadāyē, ē tō rahyuṁ mathatuṁ nē mathatuṁ
bahāranāṁ tōphānō nē aṁtaranāṁ tōphānō, rahyāṁ sadā ēnē ḍagamagāvatuṁ
saṁjōgē saṁjōgē tāsira rahyuṁ chē, ē tō badalatuṁ nē badalatuṁ
nā karavō paḍē takalīphōnō sāmanō, dilathī rahyōṁ chē ē cāhatuṁ
sagavaḍiyā sukha kājē svārthanā sagapaṇa rahyuṁ chē ē bāṁdhatuṁ
javābadārīthī rahyuṁ chē sadā ē bhāgatuṁ nē bhāgatuṁ
|
|