1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19173
એના પોતાના દિવસો દૂર નથી
એના પોતાના દિવસો દૂર નથી
ખોયો સંયમ જેણે વાણી ઉપર, ખોયો સંયમ ઈન્દ્રિયો ઉપર
પ્રિય બન્યું અસત્ય જેને જીવનમાં, રાહ સત્યની જેને ગમતી નથી –
અવગુણોને બનાવ્યા સાથી, સદ્ગુણો જેણે સંઘર્યા નથી –
પૂરુંષાર્થની રાહ ત્યજીને, ચડ્યા જીવનમાં જે આળસની રાહે –
ભર્યા ભર્યા છે લોભલાલચની લાલસાથી જેનાં હૈયાં –
વૈરને ઇર્ષ્યાથી ભડકે છે, જ્વાળામાં નિત્ય જેનાં હૈયાં –
દુઃખમાં રહ્યાં છે ડૂબેલાં હૈયાં, સુખ ના પચાવી શક્યાં એ હૈયાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એના પોતાના દિવસો દૂર નથી
ખોયો સંયમ જેણે વાણી ઉપર, ખોયો સંયમ ઈન્દ્રિયો ઉપર
પ્રિય બન્યું અસત્ય જેને જીવનમાં, રાહ સત્યની જેને ગમતી નથી –
અવગુણોને બનાવ્યા સાથી, સદ્ગુણો જેણે સંઘર્યા નથી –
પૂરુંષાર્થની રાહ ત્યજીને, ચડ્યા જીવનમાં જે આળસની રાહે –
ભર્યા ભર્યા છે લોભલાલચની લાલસાથી જેનાં હૈયાં –
વૈરને ઇર્ષ્યાથી ભડકે છે, જ્વાળામાં નિત્ય જેનાં હૈયાં –
દુઃખમાં રહ્યાં છે ડૂબેલાં હૈયાં, સુખ ના પચાવી શક્યાં એ હૈયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēnā pōtānā divasō dūra nathī
khōyō saṁyama jēṇē vāṇī upara, khōyō saṁyama īndriyō upara
priya banyuṁ asatya jēnē jīvanamāṁ, rāha satyanī jēnē gamatī nathī –
avaguṇōnē banāvyā sāthī, sadguṇō jēṇē saṁgharyā nathī –
pūruṁṣārthanī rāha tyajīnē, caḍyā jīvanamāṁ jē ālasanī rāhē –
bharyā bharyā chē lōbhalālacanī lālasāthī jēnāṁ haiyāṁ –
vairanē irṣyāthī bhaḍakē chē, jvālāmāṁ nitya jēnāṁ haiyāṁ –
duḥkhamāṁ rahyāṁ chē ḍūbēlāṁ haiyāṁ, sukha nā pacāvī śakyāṁ ē haiyāṁ
|
|