1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19174
એ તો શરમની વાત છે એ તો શરમની વાત છે
એ તો શરમની વાત છે એ તો શરમની વાત છે
આવ્યો જગમાં જાણી ના શક્યો, કોણ પરાયા ને કોણ તારા
નાવડી હંકારી સંસાર સાગરમાં, ગોતી ના શક્યો તારા કિનારા
ભેદ ના પારખી શક્યો સાચા ખોટાના, વધાર્યા દિલના મુંઝારા
વિતાવ્યું જીવન એવું કેવું, બની ગયો તારી આશાઓનો હત્યારો
ફેલાવવી પડે છે ઝોળી સુખ કાજે, શાને બન્યો દુઃખનો સર્જનહાર
વસાવી દિલમાં, હટાવવી જે નજરમાંથી, બન્યો શાને ઉલ્ટા યત્નો કરનાર
પહોંચી ના શકે જીવનમાં જેને, રચ્યા શાને તે એવા આશાના મિનારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એ તો શરમની વાત છે એ તો શરમની વાત છે
આવ્યો જગમાં જાણી ના શક્યો, કોણ પરાયા ને કોણ તારા
નાવડી હંકારી સંસાર સાગરમાં, ગોતી ના શક્યો તારા કિનારા
ભેદ ના પારખી શક્યો સાચા ખોટાના, વધાર્યા દિલના મુંઝારા
વિતાવ્યું જીવન એવું કેવું, બની ગયો તારી આશાઓનો હત્યારો
ફેલાવવી પડે છે ઝોળી સુખ કાજે, શાને બન્યો દુઃખનો સર્જનહાર
વસાવી દિલમાં, હટાવવી જે નજરમાંથી, બન્યો શાને ઉલ્ટા યત્નો કરનાર
પહોંચી ના શકે જીવનમાં જેને, રચ્યા શાને તે એવા આશાના મિનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē tō śaramanī vāta chē ē tō śaramanī vāta chē
āvyō jagamāṁ jāṇī nā śakyō, kōṇa parāyā nē kōṇa tārā
nāvaḍī haṁkārī saṁsāra sāgaramāṁ, gōtī nā śakyō tārā kinārā
bhēda nā pārakhī śakyō sācā khōṭānā, vadhāryā dilanā muṁjhārā
vitāvyuṁ jīvana ēvuṁ kēvuṁ, banī gayō tārī āśāōnō hatyārō
phēlāvavī paḍē chē jhōlī sukha kājē, śānē banyō duḥkhanō sarjanahāra
vasāvī dilamāṁ, haṭāvavī jē najaramāṁthī, banyō śānē ulṭā yatnō karanāra
pahōṁcī nā śakē jīvanamāṁ jēnē, racyā śānē tē ēvā āśānā minārā
|
|