1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19176
નશો તો છે ભક્તિની આબરૂ છે નશો તો ભક્તિની રે શાન
નશો તો છે ભક્તિની આબરૂ છે નશો તો ભક્તિની રે શાન
ડૂબ્યા ના જે ભક્તિના નશામાં, મળશે ક્યાંથી એને રે ભગવાન
લાગી ના રત પ્રભુની ભક્તિમાં, બની જાશે એતો ખાલી કસરત
ભળશે ના પ્રેમ જો ભક્તિમાં, ભિંજાશે એમાં તો ક્યાંથી ભગવાન
હશે ના ભક્તિ પ્રભુનું નિશાન, વિંધાશે ક્યાંથી એમાં ભગવાન
રાખે ના ભક્તિ જાત પાત કે ભાત, રાખે સદા હૈયામાં એ ભગવાન
રહે ના બાકી જીવનમાં કાંઈ, બને જ્યાં દાસ, ભક્તિના ભગવાન
વિંધાય હૈયું ખુદનું, વિંધે હૈયું પ્રભુનું, મળે જીવનમાં પ્રભુની પહેચાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નશો તો છે ભક્તિની આબરૂ છે નશો તો ભક્તિની રે શાન
ડૂબ્યા ના જે ભક્તિના નશામાં, મળશે ક્યાંથી એને રે ભગવાન
લાગી ના રત પ્રભુની ભક્તિમાં, બની જાશે એતો ખાલી કસરત
ભળશે ના પ્રેમ જો ભક્તિમાં, ભિંજાશે એમાં તો ક્યાંથી ભગવાન
હશે ના ભક્તિ પ્રભુનું નિશાન, વિંધાશે ક્યાંથી એમાં ભગવાન
રાખે ના ભક્તિ જાત પાત કે ભાત, રાખે સદા હૈયામાં એ ભગવાન
રહે ના બાકી જીવનમાં કાંઈ, બને જ્યાં દાસ, ભક્તિના ભગવાન
વિંધાય હૈયું ખુદનું, વિંધે હૈયું પ્રભુનું, મળે જીવનમાં પ્રભુની પહેચાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
naśō tō chē bhaktinī ābarū chē naśō tō bhaktinī rē śāna
ḍūbyā nā jē bhaktinā naśāmāṁ, malaśē kyāṁthī ēnē rē bhagavāna
lāgī nā rata prabhunī bhaktimāṁ, banī jāśē ētō khālī kasarata
bhalaśē nā prēma jō bhaktimāṁ, bhiṁjāśē ēmāṁ tō kyāṁthī bhagavāna
haśē nā bhakti prabhunuṁ niśāna, viṁdhāśē kyāṁthī ēmāṁ bhagavāna
rākhē nā bhakti jāta pāta kē bhāta, rākhē sadā haiyāmāṁ ē bhagavāna
rahē nā bākī jīvanamāṁ kāṁī, banē jyāṁ dāsa, bhaktinā bhagavāna
viṁdhāya haiyuṁ khudanuṁ, viṁdhē haiyuṁ prabhunuṁ, malē jīvanamāṁ prabhunī pahēcāna
|
|