Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9694
ના પાડી શક્તો નથી, ના એને તમે તો હા સમજો
Nā pāḍī śaktō nathī, nā ēnē tamē tō hā samajō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9694

ના પાડી શક્તો નથી, ના એને તમે તો હા સમજો

  No Audio

nā pāḍī śaktō nathī, nā ēnē tamē tō hā samajō

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19181 ના પાડી શક્તો નથી, ના એને તમે તો હા સમજો ના પાડી શક્તો નથી, ના એને તમે તો હા સમજો

હા પડાવવાની કોશિશો ના કરો, ના એવી કોશિશો કરો

હૈયામાં ઊતરી નથી વાત તમારી, વિસ્તારથી વાત કરો

હતા અડધા ઊંઘમાં હતા બેધ્યાન વાતમાં, ના હા એને સમજો

બેઠા હતા ભલે સાથે તમારી, મન સાથે ના હતું આ સમજો

મન ભમતું હતું જુદા વિચારોમાં, ધૂણાવ્યું ડોકું ના હા એને સમજો

કરી પ્રેમની સંગત, પીગળાવી પ્રેમમાં સરી ગયા એમાં અમે

હતી ના અદા પાસે અમારી, ના ધ્યાન ખેંચી શકીએ

ડૂબી વિચારોમાં ડોકું ધૂણાવ્યું, ના એને તો હા સમજો

ચાલે દિલને મન કાટખૂણે, કરીએ કોશિશો ભેગા કરવા એ

મળતી રહી નિષ્ફળતા એમાં અમને, ના એને હા સમજ

મહોબ્બત ભરી નિગાહ તમારી, દિલે દીધો ઉત્તર મહોબ્બતનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā pāḍī śaktō nathī, nā ēnē tamē tō hā samajō

hā paḍāvavānī kōśiśō nā karō, nā ēvī kōśiśō karō

haiyāmāṁ ūtarī nathī vāta tamārī, vistārathī vāta karō

hatā aḍadhā ūṁghamāṁ hatā bēdhyāna vātamāṁ, nā hā ēnē samajō

bēṭhā hatā bhalē sāthē tamārī, mana sāthē nā hatuṁ ā samajō

mana bhamatuṁ hatuṁ judā vicārōmāṁ, dhūṇāvyuṁ ḍōkuṁ nā hā ēnē samajō

karī prēmanī saṁgata, pīgalāvī prēmamāṁ sarī gayā ēmāṁ amē

hatī nā adā pāsē amārī, nā dhyāna khēṁcī śakīē

ḍūbī vicārōmāṁ ḍōkuṁ dhūṇāvyuṁ, nā ēnē tō hā samajō

cālē dilanē mana kāṭakhūṇē, karīē kōśiśō bhēgā karavā ē

malatī rahī niṣphalatā ēmāṁ amanē, nā ēnē hā samaja

mahōbbata bharī nigāha tamārī, dilē dīdhō uttara mahōbbatanō
Scan Image

Gujarati Bhajan no. 9694 by Satguru Devendra Ghia - Kaka
First...969196929693...Last