Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9693
ધરવું છે રે ધ્યાન તારું રે પ્રભુ, બતાવી દે તારું એવું રે ઠેકાણું (10)
Dharavuṁ chē rē dhyāna tāruṁ rē prabhu, batāvī dē tāruṁ ēvuṁ rē ṭhēkāṇuṁ (10)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9693

ધરવું છે રે ધ્યાન તારું રે પ્રભુ, બતાવી દે તારું એવું રે ઠેકાણું (10)

  No Audio

dharavuṁ chē rē dhyāna tāruṁ rē prabhu, batāvī dē tāruṁ ēvuṁ rē ṭhēkāṇuṁ (10)

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19180 ધરવું છે રે ધ્યાન તારું રે પ્રભુ, બતાવી દે તારું એવું રે ઠેકાણું (10) ધરવું છે રે ધ્યાન તારું રે પ્રભુ, બતાવી દે તારું એવું રે ઠેકાણું (10)

ઘેરાયેલો છું અનેક દુશ્મનોથી જ્યાં, બન્યું છે મુશ્કેલ ધ્યાન ધરવું

કદી વેર સતાવે કદી સતાવે ક્રોધ, બતાવ મારગ સહેલો કેમ ધ્યાન ધરવું

લોભમાં છું પૂરો, નથી લાલચમાં અધૂરો, નડે છે ધરવામાં ધ્યાન તારું

દુઃખદર્દથી રહું ઘેરાયેલો, ગમી ગયું છે એને મારા દિલનું ઠેકાણું

પાડી છે આદતો ઘણી ખોટી, પડાવ હવે તારા ધ્યાનની આદત તું

જોતો નથી જગમાં કોઈ દિલ એવું, દિલ જ્યાં તો ખાલી કરી શકું

કરવા દિલ ખાલી કરવા મારું, બતાવી દે તારા દિલનું ઠેકાણું

રાખી છે હર ઉમ્મીદો જીવનમાં, ખાલી રહેવા મિલાપની ઉમ્મીદ પામી રહે

ધરાવ મને ધ્યાન એવું, તારા ધ્યાનમાં વ્યાપી જાજે એવો તું
View Original Increase Font Decrease Font

ધરવું છે રે ધ્યાન તારું રે પ્રભુ, બતાવી દે તારું એવું રે ઠેકાણું (10)

ઘેરાયેલો છું અનેક દુશ્મનોથી જ્યાં, બન્યું છે મુશ્કેલ ધ્યાન ધરવું

કદી વેર સતાવે કદી સતાવે ક્રોધ, બતાવ મારગ સહેલો કેમ ધ્યાન ધરવું

લોભમાં છું પૂરો, નથી લાલચમાં અધૂરો, નડે છે ધરવામાં ધ્યાન તારું

દુઃખદર્દથી રહું ઘેરાયેલો, ગમી ગયું છે એને મારા દિલનું ઠેકાણું

પાડી છે આદતો ઘણી ખોટી, પડાવ હવે તારા ધ્યાનની આદત તું

જોતો નથી જગમાં કોઈ દિલ એવું, દિલ જ્યાં તો ખાલી કરી શકું

કરવા દિલ ખાલી કરવા મારું, બતાવી દે તારા દિલનું ઠેકાણું

રાખી છે હર ઉમ્મીદો જીવનમાં, ખાલી રહેવા મિલાપની ઉમ્મીદ પામી રહે

ધરાવ મને ધ્યાન એવું, તારા ધ્યાનમાં વ્યાપી જાજે એવો તું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dharavuṁ chē rē dhyāna tāruṁ rē prabhu, batāvī dē tāruṁ ēvuṁ rē ṭhēkāṇuṁ (10)

ghērāyēlō chuṁ anēka duśmanōthī jyāṁ, banyuṁ chē muśkēla dhyāna dharavuṁ

kadī vēra satāvē kadī satāvē krōdha, batāva māraga sahēlō kēma dhyāna dharavuṁ

lōbhamāṁ chuṁ pūrō, nathī lālacamāṁ adhūrō, naḍē chē dharavāmāṁ dhyāna tāruṁ

duḥkhadardathī rahuṁ ghērāyēlō, gamī gayuṁ chē ēnē mārā dilanuṁ ṭhēkāṇuṁ

pāḍī chē ādatō ghaṇī khōṭī, paḍāva havē tārā dhyānanī ādata tuṁ

jōtō nathī jagamāṁ kōī dila ēvuṁ, dila jyāṁ tō khālī karī śakuṁ

karavā dila khālī karavā māruṁ, batāvī dē tārā dilanuṁ ṭhēkāṇuṁ

rākhī chē hara ummīdō jīvanamāṁ, khālī rahēvā milāpanī ummīda pāmī rahē

dharāva manē dhyāna ēvuṁ, tārā dhyānamāṁ vyāpī jājē ēvō tuṁ
Scan Image

Gujarati Bhajan no. 9693 by Satguru Devendra Ghia - Kaka
First...968896899690...Last