Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9692
ના દિવસો જીવનના એવાં રહ્યા, ના એવા મળ્યા
Nā divasō jīvananā ēvāṁ rahyā, nā ēvā malyā

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9692

ના દિવસો જીવનના એવાં રહ્યા, ના એવા મળ્યા

  No Audio

nā divasō jīvananā ēvāṁ rahyā, nā ēvā malyā

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19179 ના દિવસો જીવનના એવાં રહ્યા, ના એવા મળ્યા ના દિવસો જીવનના એવાં રહ્યા, ના એવા મળ્યા

ચાહ્યું હતું વીતે દિવસો જીવનના સુખમાં, ના એવા રહ્યા

હતી કરૂણતા જીવનની સંપત્તિ સમાન, દિવસો હાથમાં ના રહ્યા

શું ખોયું, શું પામ્યા, એના હિસાબે આશ્ચર્યમાં નાખી દીધા

વીતતા રહ્યા દિવસો, શ્વાસો તો એમાં ખૂટતા ગયા

અશાંતિનાં પંખી ચાંચો મારતાં રહ્યાં, શાંતિનું પંખી ના પકડી શક્યા

મળ્યું હાસ્ય પળ બે પળ પળનું જીવનમાં, રૂદનના પડઘા ત્યાં પડ્યા

સપનાં સેવ્યાં સુખ સમૃદ્ધિ શાંતિનાં, સપનાં એ સપનાં રહ્યાં

દડમજલ કાપતા રહ્યા જીવનની, ખાલી એ ફાંફાં બન્યા

હતા આકાશસમા આશાના મિનારા, સમી સાંજે તૂટી ગયા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā divasō jīvananā ēvāṁ rahyā, nā ēvā malyā

cāhyuṁ hatuṁ vītē divasō jīvananā sukhamāṁ, nā ēvā rahyā

hatī karūṇatā jīvananī saṁpatti samāna, divasō hāthamāṁ nā rahyā

śuṁ khōyuṁ, śuṁ pāmyā, ēnā hisābē āścaryamāṁ nākhī dīdhā

vītatā rahyā divasō, śvāsō tō ēmāṁ khūṭatā gayā

aśāṁtināṁ paṁkhī cāṁcō māratāṁ rahyāṁ, śāṁtinuṁ paṁkhī nā pakaḍī śakyā

malyuṁ hāsya pala bē pala palanuṁ jīvanamāṁ, rūdananā paḍaghā tyāṁ paḍyā

sapanāṁ sēvyāṁ sukha samr̥ddhi śāṁtināṁ, sapanāṁ ē sapanāṁ rahyāṁ

daḍamajala kāpatā rahyā jīvananī, khālī ē phāṁphāṁ banyā

hatā ākāśasamā āśānā minārā, samī sāṁjē tūṭī gayā
Scan Image

Gujarati Bhajan no. 9692 by Satguru Devendra Ghia - Kaka
First...968896899690...Last