Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9713
છે એ મૂસાફરી તો તારી, છે એ તો તારીને તારી એકલાની
Chē ē mūsāpharī tō tārī, chē ē tō tārīnē tārī ēkalānī

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

Hymn No. 9713

છે એ મૂસાફરી તો તારી, છે એ તો તારીને તારી એકલાની

  No Audio

chē ē mūsāpharī tō tārī, chē ē tō tārīnē tārī ēkalānī

ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19200 છે એ મૂસાફરી તો તારી, છે એ તો તારીને તારી એકલાની છે એ મૂસાફરી તો તારી, છે એ તો તારીને તારી એકલાની

દુઃખ પણ જોયું, સુખ પણ અનુભવ્યું, ના મુસાફરી એ રોકી શકવાની

ના સાથમાં લાવ્યો, ક્યાંથી સાથમાં લઈ જાશે, ખોટા બોજાથી વધાર ના ઉપાધિ

જગ તેં જોયું સગપણ અનુભવ્યું, આવશે ના સાથે તો કોઈ તારી

દઈ દઈ દિલાસા, પડશે સહુ છૂટા, આવશે ના સાથે કોઈ તારી

નથી કલ્પનામાં પણ, એકલા જવાની જીવનમાં જ્યાં તારી તૈયારી

મનની ઇચ્છાઓને શક્યો ના નાથી, તારી સાથે એ તો આવવાની

મળતાને મળતા રહ્યા સહુને, હતી મુલાકાત જેની સાથે લખાયેલી

ના જોવાને જોવા ચાહીશ, થઈ જાશે શું મુલાકાત એની સાથે તારી

કરી મુસાફરી આવી કેટલી, છે શું યાદ તને કદી તો એની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē ē mūsāpharī tō tārī, chē ē tō tārīnē tārī ēkalānī

duḥkha paṇa jōyuṁ, sukha paṇa anubhavyuṁ, nā musāpharī ē rōkī śakavānī

nā sāthamāṁ lāvyō, kyāṁthī sāthamāṁ laī jāśē, khōṭā bōjāthī vadhāra nā upādhi

jaga tēṁ jōyuṁ sagapaṇa anubhavyuṁ, āvaśē nā sāthē tō kōī tārī

daī daī dilāsā, paḍaśē sahu chūṭā, āvaśē nā sāthē kōī tārī

nathī kalpanāmāṁ paṇa, ēkalā javānī jīvanamāṁ jyāṁ tārī taiyārī

mananī icchāōnē śakyō nā nāthī, tārī sāthē ē tō āvavānī

malatānē malatā rahyā sahunē, hatī mulākāta jēnī sāthē lakhāyēlī

nā jōvānē jōvā cāhīśa, thaī jāśē śuṁ mulākāta ēnī sāthē tārī

karī musāpharī āvī kēṭalī, chē śuṁ yāda tanē kadī tō ēnī
Scan Image

Gujarati Bhajan no. 9713 by Satguru Devendra Ghia - Kaka
First...970997109711...Last