1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19201
રે મનવા રે જગમાં નથી કોઈ તારું
રે મનવા રે જગમાં નથી કોઈ તારું
કહેશે સહુ તને મારા, નથી એ મારા મારાનું કોઈ ઠેકાણું
ના આવ્યો કોઈની સાથમાં, નથી સાથે તો કોઈ આવવાનું
જપ તપ ભક્તિ વિના, નથી સાથે તો કોઈ આવવાનું
છે એ પથ તારોને તારો, ના સાથે આવ્યો ના સાથે આવવાનું
રહ્યો સુખમાં કે રહ્યો દુઃખમાં, મળ્યું જે જગમાં જગમાં રહી જવાનું
જગાવ પ્રભુ પ્રેમ હૈયામાં, એના પ્રેમ વિના નથી બીજું કાંઈ પામવાનું
જગાવી કે જાગી માયા જીવનમાં, શાને ખોટી માયામાં તો બંધાવાનું
મેળવજે કૃપા સાચી જીવનમાં, સાધના છે સાચી એ યાદ રાખવાનું
રાખ્યા ના પ્રભુને સુખમાં સાથે, શાને દુઃખમાં કહેવું એનું આવવાનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē manavā rē jagamāṁ nathī kōī tāruṁ
kahēśē sahu tanē mārā, nathī ē mārā mārānuṁ kōī ṭhēkāṇuṁ
nā āvyō kōīnī sāthamāṁ, nathī sāthē tō kōī āvavānuṁ
japa tapa bhakti vinā, nathī sāthē tō kōī āvavānuṁ
chē ē patha tārōnē tārō, nā sāthē āvyō nā sāthē āvavānuṁ
rahyō sukhamāṁ kē rahyō duḥkhamāṁ, malyuṁ jē jagamāṁ jagamāṁ rahī javānuṁ
jagāva prabhu prēma haiyāmāṁ, ēnā prēma vinā nathī bījuṁ kāṁī pāmavānuṁ
jagāvī kē jāgī māyā jīvanamāṁ, śānē khōṭī māyāmāṁ tō baṁdhāvānuṁ
mēlavajē kr̥pā sācī jīvanamāṁ, sādhanā chē sācī ē yāda rākhavānuṁ
rākhyā nā prabhunē sukhamāṁ sāthē, śānē duḥkhamāṁ kahēvuṁ ēnuṁ āvavānuṁ
|
|