1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19202
જોયું નથી મુખડું તો જગમાં જેનું, મુખડું જોવાની શાને માયા લાગી

હસતા એ મુખડાને જોવાને બોલતા, હૈયામાં તાલાવેલી એની લાગી
અદૃશ્ય એ તાર સાથે, તાર જોડવાની તને ઝંખના જાગી
નાસમજી સમજી દિલે, આખર તો એવી અનોખી પ્રીત બાંધી
હર પલ પ્યાર એનો પામવા કાજે, એક અનોખી મીટ માંડી
દૃશ્ય ને અદૃશ્ય જગત જોડાયા એવા, આ તો જનમો ની પ્રીત લાગી
નિત્ય જોવા તો એને, પડશે કરવી તારા પ્રાણની પ્રતિષ્ઠા એમાં તારી
નિત્ય નિરંતર જોઈ શકશે મુખડું એનું, જેની તને માયા લાગી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જોયું નથી મુખડું તો જગમાં જેનું, મુખડું જોવાની શાને માયા લાગી
હસતા એ મુખડાને જોવાને બોલતા, હૈયામાં તાલાવેલી એની લાગી
અદૃશ્ય એ તાર સાથે, તાર જોડવાની તને ઝંખના જાગી
નાસમજી સમજી દિલે, આખર તો એવી અનોખી પ્રીત બાંધી
હર પલ પ્યાર એનો પામવા કાજે, એક અનોખી મીટ માંડી
દૃશ્ય ને અદૃશ્ય જગત જોડાયા એવા, આ તો જનમો ની પ્રીત લાગી
નિત્ય જોવા તો એને, પડશે કરવી તારા પ્રાણની પ્રતિષ્ઠા એમાં તારી
નિત્ય નિરંતર જોઈ શકશે મુખડું એનું, જેની તને માયા લાગી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōyuṁ nathī mukhaḍuṁ tō jagamāṁ jēnuṁ, mukhaḍuṁ jōvānī śānē māyā lāgī
hasatā ē mukhaḍānē jōvānē bōlatā, haiyāmāṁ tālāvēlī ēnī lāgī
adr̥śya ē tāra sāthē, tāra jōḍavānī tanē jhaṁkhanā jāgī
nāsamajī samajī dilē, ākhara tō ēvī anōkhī prīta bāṁdhī
hara pala pyāra ēnō pāmavā kājē, ēka anōkhī mīṭa māṁḍī
dr̥śya nē adr̥śya jagata jōḍāyā ēvā, ā tō janamō nī prīta lāgī
nitya jōvā tō ēnē, paḍaśē karavī tārā prāṇanī pratiṣṭhā ēmāṁ tārī
nitya niraṁtara jōī śakaśē mukhaḍuṁ ēnuṁ, jēnī tanē māyā lāgī
|
|