Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9716
છોડવી છે માયા (2) માયાને રહે વળગી, આવા માનવીને રે શું કહેવું
Chōḍavī chē māyā (2) māyānē rahē valagī, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 9716

છોડવી છે માયા (2) માયાને રહે વળગી, આવા માનવીને રે શું કહેવું

  No Audio

chōḍavī chē māyā (2) māyānē rahē valagī, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19203 છોડવી છે માયા (2) માયાને રહે વળગી, આવા માનવીને રે શું કહેવું છોડવી છે માયા (2) માયાને રહે વળગી, આવા માનવીને રે શું કહેવું

કરવો છે પ્રેમ સહુને વેર ના છોડે હૈયેથી, આવા માનવીને રે શું કહેવું

ક્ષણે ક્ષણે બદલે મંઝિલ, કરે મુકામો ખોટા, આવા માનવીને રે શું કહેવું

દુનિયાને કરે ધર્મની વાત ઉતારે ના હૈયે, આ વાત આવા માનવીને રે શું કહેવું

ધરવા બેસે ધ્યાન પ્રભુનું ત્યજે ઉધામા વિચારોના, આવા માનવીને રે શું કહેવું

નીકળ્યા પ્રકાશ પાથરવા, હોય ભર્યો હૈયે અંધકાર, આવા માનવીને રે શું કહેવું

શીખવાવા નીકળે સહુને પોતે શીખે ના શીખવાની વાત, આવા માનવીને રે શું કહેવું

દંભ ને આડંબર કરે મોટાં આચરણ રહે એનાં ખોટાં, આવા માનવીને રે શું કહેવું

દાન પુણ્ય કરે બહુ જાજા અંતરથી રહે બહુ કાચા, આવા માનવીને રે શું કહેવું

મનના માલિક બનવાને બદલે,બને ગુલામ એ તો સાચા, આવા માનવીને રે શું કહેવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chōḍavī chē māyā (2) māyānē rahē valagī, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

karavō chē prēma sahunē vēra nā chōḍē haiyēthī, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

kṣaṇē kṣaṇē badalē maṁjhila, karē mukāmō khōṭā, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

duniyānē karē dharmanī vāta utārē nā haiyē, ā vāta āvā mānavīnē rē śuṁ kahēvuṁ

dharavā bēsē dhyāna prabhunuṁ tyajē udhāmā vicārōnā, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

nīkalyā prakāśa pātharavā, hōya bharyō haiyē aṁdhakāra, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

śīkhavāvā nīkalē sahunē pōtē śīkhē nā śīkhavānī vāta, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

daṁbha nē āḍaṁbara karē mōṭāṁ ācaraṇa rahē ēnāṁ khōṭāṁ, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

dāna puṇya karē bahu jājā aṁtarathī rahē bahu kācā, āvā mānavīnē rē śuṁ kahēvuṁ

mananā mālika banavānē badalē,banē gulāma ē tō sācā, āvā mānavīnē rē śuṁ kahēvuṁ
Scan Image

Gujarati Bhajan no. 9716 by Satguru Devendra Ghia - Kaka
First...971297139714...Last