Hymn No. 9717
ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે
dhīrē dhīrē, dhīrē dhīrē, dhīrē dhīrē, dhīrē
શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19204
ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે
ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે
છે પ્રભુ તો મંઝિલ તારી, માંડ પગલાં એની તરફ ભલે ધીરે
વાળ મનને તું પ્રભુચરણમાં, વાળ એને એની તરફ ભલે ધીરે
દે વહેવા ભાવનું ઝરણું, વાળ એને પ્રભુની તરફ ભલે ધીરે
સ્થાપ મૂર્તિ પ્રભુની હૈયામાં, કર પૂજા તું એની, ભલે ધીરે
રોક વિચારોની કૂદાકૂદી, વાળ પ્રભુ તરફ એને ભલે ધીરે
છે નામ પ્રભુનું આનંદનું બિંદુ, રહેજે પીતોને પીતો ભલે ધીરે
રહેજે વિશ્વાસ વધારતો પ્રભુમાં, વધારજે પ્રભુમાં ભલે ધીરે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે ધીરે, ધીરે
છે પ્રભુ તો મંઝિલ તારી, માંડ પગલાં એની તરફ ભલે ધીરે
વાળ મનને તું પ્રભુચરણમાં, વાળ એને એની તરફ ભલે ધીરે
દે વહેવા ભાવનું ઝરણું, વાળ એને પ્રભુની તરફ ભલે ધીરે
સ્થાપ મૂર્તિ પ્રભુની હૈયામાં, કર પૂજા તું એની, ભલે ધીરે
રોક વિચારોની કૂદાકૂદી, વાળ પ્રભુ તરફ એને ભલે ધીરે
છે નામ પ્રભુનું આનંદનું બિંદુ, રહેજે પીતોને પીતો ભલે ધીરે
રહેજે વિશ્વાસ વધારતો પ્રભુમાં, વધારજે પ્રભુમાં ભલે ધીરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhīrē dhīrē, dhīrē dhīrē, dhīrē dhīrē, dhīrē
chē prabhu tō maṁjhila tārī, māṁḍa pagalāṁ ēnī tarapha bhalē dhīrē
vāla mananē tuṁ prabhucaraṇamāṁ, vāla ēnē ēnī tarapha bhalē dhīrē
dē vahēvā bhāvanuṁ jharaṇuṁ, vāla ēnē prabhunī tarapha bhalē dhīrē
sthāpa mūrti prabhunī haiyāmāṁ, kara pūjā tuṁ ēnī, bhalē dhīrē
rōka vicārōnī kūdākūdī, vāla prabhu tarapha ēnē bhalē dhīrē
chē nāma prabhunuṁ ānaṁdanuṁ biṁdu, rahējē pītōnē pītō bhalē dhīrē
rahējē viśvāsa vadhāratō prabhumāṁ, vadhārajē prabhumāṁ bhalē dhīrē
|