1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19273
કોઈ ક્યાંય તો લાચાર છે, એની લાચારીનો ના ખોટો ફાયદો ઉઠાવજે

સંજોગો ના વાયરા રહે બદલાતા, એમાં પણ પ્રભુ તારો બિરાજે છે
થાય તો કરજે મદદ એની, પ્રાર્થના વિના ના ખાલી એને રાખજે
વિશ્વાસ ભલે હોય ના તને તુજમાં, વિશ્વાસ પ્રભુમાં તો રાખજે
નથી બહાદૂરી લાચારીનો ફાયદો લેવામાં, ખ્યાલમાં સદા આ રાખજે
હોય જો કાંઈ પાસે તારી, જરૂરિયાતમંદોને દિલથી તો તું આપજે
વસેલો છે જ્યાં જગમાં પ્રભુ સહુમાં, સદા ખ્યાલમાં આ રાખજે
દૂર થાય કે ના થાય દુઃખ અન્યનું, સાંત્વના જરૂર એને આપજે
બનવું પડે છે ક્યારેક લાચાર સહુએ જગમાં, ધ્યાનમાં આ રાખજે
રહ્યા નથી સંજોગો કોઈના હાથમાં, લાચારીના આ દાતાને યાદ રાખજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kōī kyāṁya tō lācāra chē, ēnī lācārīnō nā khōṭō phāyadō uṭhāvajē
saṁjōgō nā vāyarā rahē badalātā, ēmāṁ paṇa prabhu tārō birājē chē
thāya tō karajē madada ēnī, prārthanā vinā nā khālī ēnē rākhajē
viśvāsa bhalē hōya nā tanē tujamāṁ, viśvāsa prabhumāṁ tō rākhajē
nathī bahādūrī lācārīnō phāyadō lēvāmāṁ, khyālamāṁ sadā ā rākhajē
hōya jō kāṁī pāsē tārī, jarūriyātamaṁdōnē dilathī tō tuṁ āpajē
vasēlō chē jyāṁ jagamāṁ prabhu sahumāṁ, sadā khyālamāṁ ā rākhajē
dūra thāya kē nā thāya duḥkha anyanuṁ, sāṁtvanā jarūra ēnē āpajē
banavuṁ paḍē chē kyārēka lācāra sahuē jagamāṁ, dhyānamāṁ ā rākhajē
rahyā nathī saṁjōgō kōīnā hāthamāṁ, lācārīnā ā dātānē yāda rākhajē
|
|