Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9787
રોકે છે રોકે છે, તને તો કોઈ રોકે છે
Rōkē chē rōkē chē, tanē tō kōī rōkē chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9787

રોકે છે રોકે છે, તને તો કોઈ રોકે છે

  No Audio

rōkē chē rōkē chē, tanē tō kōī rōkē chē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19274 રોકે છે રોકે છે, તને તો કોઈ રોકે છે રોકે છે રોકે છે, તને તો કોઈ રોકે છે

કરે છે વિચાર તું આવો શાને, તને તો તારાને તારા કર્મો રોકે છે

કરવો છે પ્રેમ તારે પ્રભુને, તને એ કરતા કોણ રોકે છે

રોકે છે આદત તને જીવનમાં, આદતોને તું ને તું તો પોષે છે

હસવું હોય જીવનમાં રે તને તારી ચિંતાઓ તો રોકે છે

બંધાયેલો છે તું તારા ગુણોથી, જીવનમાં તને એ તો રોકે છે

પામવી છે સ્થિરતા જીવનમાં, અસ્થિર મન તારું રોકે છે

ઇચ્છાઓનો ધોધ વહે દિલમાં, ના એને પુરી કરી શકે છે

શક્તિ બહારના કરી ઉધામા, હૈયામાં સંતાપ ઊભો કરે છે

ના રાખ્યો વિચારો ને ભાવો પર કાબૂ, તારો અસંયમ રોકે છે

અધીરાઈ ભર્યા હૈયે વર્તે છે, તારી આદત તને રોકે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōkē chē rōkē chē, tanē tō kōī rōkē chē

karē chē vicāra tuṁ āvō śānē, tanē tō tārānē tārā karmō rōkē chē

karavō chē prēma tārē prabhunē, tanē ē karatā kōṇa rōkē chē

rōkē chē ādata tanē jīvanamāṁ, ādatōnē tuṁ nē tuṁ tō pōṣē chē

hasavuṁ hōya jīvanamāṁ rē tanē tārī ciṁtāō tō rōkē chē

baṁdhāyēlō chē tuṁ tārā guṇōthī, jīvanamāṁ tanē ē tō rōkē chē

pāmavī chē sthiratā jīvanamāṁ, asthira mana tāruṁ rōkē chē

icchāōnō dhōdha vahē dilamāṁ, nā ēnē purī karī śakē chē

śakti bahāranā karī udhāmā, haiyāmāṁ saṁtāpa ūbhō karē chē

nā rākhyō vicārō nē bhāvō para kābū, tārō asaṁyama rōkē chē

adhīrāī bharyā haiyē vartē chē, tārī ādata tanē rōkē chē
Scan Image

Gujarati Bhajan no. 9787 by Satguru Devendra Ghia - Kaka
First...978497859786...Last