Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5780
તું કેમ આટલો, તું કેમ આટલો કમજોર છે
Tuṁ kēma āṭalō, tuṁ kēma āṭalō kamajōra chē
Hymn No. 5780

તું કેમ આટલો, તું કેમ આટલો કમજોર છે

  No Audio

tuṁ kēma āṭalō, tuṁ kēma āṭalō kamajōra chē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19283 તું કેમ આટલો, તું કેમ આટલો કમજોર છે તું કેમ આટલો, તું કેમ આટલો કમજોર છે

કરવાવાળો ને કરાવવાવાળો તો બધું તારો ભગવાન છે …(1)

વાતે વાતે વણસે તું જીવનમાં, આવો તો કેવો તું ઇન્સાન છે

ઉત્સાહ ભરીને કર કાર્ય જીવનમાં તું તારું, બાકી તો ભગવાન છે

નિરાશામાં ડૂબી ને સેવે આશાઓ, આ કેવો અંદાજ છે

રાખ વિશ્વાસ પ્રભુ પર ને વધ આગળ, ના કાંઈ બીજું કરવાની જરૂર છે

કર્તવ્યમાં તારા ના આવવા દેજે કચાશ, મંઝિલ ક્યાં પછી દૂર છે

બહાનાઓની આડમાં ના છુપાવતો ખુદને તારા, જવાબદાર તું ને તું છે

ધાર્ય઼ું ધણીનું થાય, અનુભવવા છતાં આ વાતથી કેમ અજાણ છે

કર વિચાર તો જરા આ માટીના પૂતળામાં, આખર કોણે પૂર્યા શ્વાસ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tuṁ kēma āṭalō, tuṁ kēma āṭalō kamajōra chē

karavāvālō nē karāvavāvālō tō badhuṁ tārō bhagavāna chē …(1)

vātē vātē vaṇasē tuṁ jīvanamāṁ, āvō tō kēvō tuṁ insāna chē

utsāha bharīnē kara kārya jīvanamāṁ tuṁ tāruṁ, bākī tō bhagavāna chē

nirāśāmāṁ ḍūbī nē sēvē āśāō, ā kēvō aṁdāja chē

rākha viśvāsa prabhu para nē vadha āgala, nā kāṁī bījuṁ karavānī jarūra chē

kartavyamāṁ tārā nā āvavā dējē kacāśa, maṁjhila kyāṁ pachī dūra chē

bahānāōnī āḍamāṁ nā chupāvatō khudanē tārā, javābadāra tuṁ nē tuṁ chē

dhārya઼uṁ dhaṇīnuṁ thāya, anubhavavā chatāṁ ā vātathī kēma ajāṇa chē

kara vicāra tō jarā ā māṭīnā pūtalāmāṁ, ākhara kōṇē pūryā śvāsa chē
Scan Image

Gujarati Bhajan no. 5780 by Satguru Devendra Ghia - Kaka
First...577657775778...Last