Hymn No. 5789
તરવો હોય જીવનમાં સંસારને, જીવનમાં હળવા બનીને રહેજો
taravō hōya jīvanamāṁ saṁsāranē, jīvanamāṁ halavā banīnē rahējō (2)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19292
તરવો હોય જીવનમાં સંસારને, જીવનમાં હળવા બનીને રહેજો
તરવો હોય જીવનમાં સંસારને, જીવનમાં હળવા બનીને રહેજો (2)
ડૂબવું હોય જીવનમાં સંસારમાં, અહંના ભાવમાં ડૂબતા રહેજો
દુઃખી રહેવું હોય જો સંસારમાં, દુઃખ વાગોળતા તો રહેજો
ધરવું ના હોય જો ધ્યાન પ્રભુનું, બેધ્યાન બનીને તો રહેજો
પ્રેમથી દૂર રહેવું હોય જીવનમાં, હૈયાંમાં વેરને પાણી પાયા કરજો
પહોંચવું હોય જો મંઝિલે જીવનમાં, હૈયેથી આશાને ના તૂટવા દેજો
મુક્તિ સરોવરના ચરવા હોય મોતી, મુક્તપણે મુક્તિ સાગરમાં નહાજો
પ્રભુને રાજી રાખવા હોય તો, હૈયાની ઇચ્છાઓને કોરાણે મૂકજો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તરવો હોય જીવનમાં સંસારને, જીવનમાં હળવા બનીને રહેજો (2)
ડૂબવું હોય જીવનમાં સંસારમાં, અહંના ભાવમાં ડૂબતા રહેજો
દુઃખી રહેવું હોય જો સંસારમાં, દુઃખ વાગોળતા તો રહેજો
ધરવું ના હોય જો ધ્યાન પ્રભુનું, બેધ્યાન બનીને તો રહેજો
પ્રેમથી દૂર રહેવું હોય જીવનમાં, હૈયાંમાં વેરને પાણી પાયા કરજો
પહોંચવું હોય જો મંઝિલે જીવનમાં, હૈયેથી આશાને ના તૂટવા દેજો
મુક્તિ સરોવરના ચરવા હોય મોતી, મુક્તપણે મુક્તિ સાગરમાં નહાજો
પ્રભુને રાજી રાખવા હોય તો, હૈયાની ઇચ્છાઓને કોરાણે મૂકજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
taravō hōya jīvanamāṁ saṁsāranē, jīvanamāṁ halavā banīnē rahējō (2)
ḍūbavuṁ hōya jīvanamāṁ saṁsāramāṁ, ahaṁnā bhāvamāṁ ḍūbatā rahējō
duḥkhī rahēvuṁ hōya jō saṁsāramāṁ, duḥkha vāgōlatā tō rahējō
dharavuṁ nā hōya jō dhyāna prabhunuṁ, bēdhyāna banīnē tō rahējō
prēmathī dūra rahēvuṁ hōya jīvanamāṁ, haiyāṁmāṁ vēranē pāṇī pāyā karajō
pahōṁcavuṁ hōya jō maṁjhilē jīvanamāṁ, haiyēthī āśānē nā tūṭavā dējō
mukti sarōvaranā caravā hōya mōtī, muktapaṇē mukti sāgaramāṁ nahājō
prabhunē rājī rākhavā hōya tō, haiyānī icchāōnē kōrāṇē mūkajō
|
|