Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9798
નવા નવા રૂપ ધરી જગતને મદદ કરનારી
Navā navā rūpa dharī jagatanē madada karanārī
Hymn No. 9798

નવા નવા રૂપ ધરી જગતને મદદ કરનારી

  No Audio

navā navā rūpa dharī jagatanē madada karanārī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19295 નવા નવા રૂપ ધરી જગતને મદદ કરનારી નવા નવા રૂપ ધરી જગતને મદદ કરનારી

જીસસ બની ત્યાગ સમજાવનારી

અવતારે અવતારે તું કાંઈક નવુ સીખાવનારી

વિવિધતા માં સહુને રમાડનારી

છપ્પનભોગનું સેવન કરનારી

ભક્તોને પ્રેમનું પ્રસાદ આપનારી રે માતા

નૃત્ય સંગીતમાં સહુને રમાડનારી રે માતા
View Original Increase Font Decrease Font


નવા નવા રૂપ ધરી જગતને મદદ કરનારી

જીસસ બની ત્યાગ સમજાવનારી

અવતારે અવતારે તું કાંઈક નવુ સીખાવનારી

વિવિધતા માં સહુને રમાડનારી

છપ્પનભોગનું સેવન કરનારી

ભક્તોને પ્રેમનું પ્રસાદ આપનારી રે માતા

નૃત્ય સંગીતમાં સહુને રમાડનારી રે માતા




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

navā navā rūpa dharī jagatanē madada karanārī

jīsasa banī tyāga samajāvanārī

avatārē avatārē tuṁ kāṁīka navu sīkhāvanārī

vividhatā māṁ sahunē ramāḍanārī

chappanabhōganuṁ sēvana karanārī

bhaktōnē prēmanuṁ prasāda āpanārī rē mātā

nr̥tya saṁgītamāṁ sahunē ramāḍanārī rē mātā
Scan Image

Gujarati Bhajan no. 9798 by Satguru Devendra Ghia - Kaka




First...979397949795