Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 444 | Date: 20-Apr-1986
ઇચ્છા થાયે માડી તારી, દેવું હોય તો આટલું દેજે
Icchā thāyē māḍī tārī, dēvuṁ hōya tō āṭaluṁ dējē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 444 | Date: 20-Apr-1986

ઇચ્છા થાયે માડી તારી, દેવું હોય તો આટલું દેજે

  No Audio

icchā thāyē māḍī tārī, dēvuṁ hōya tō āṭaluṁ dējē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1986-04-20 1986-04-20 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1933 ઇચ્છા થાયે માડી તારી, દેવું હોય તો આટલું દેજે ઇચ્છા થાયે માડી તારી, દેવું હોય તો આટલું દેજે

મનડું તુજ ચરણમાં રહે, હૈયેથી મારા પાપ બળે

દૃષ્ટિમાંથી માડી વિકાર ખસે, હૈયેથી મારા વિકાર છૂટે

પ્રેમમાં હૈયું ડૂબ્યું રહે, વિપત્તિમાં વિચલિત ના બને

સંતો પાસે પગલાં પહોંચે, કુછંદમાં પગલાં કદી ના પડે

તારા પ્રેમનું પીયૂષ મળતું રહે, હૈયામાં ભાવ વધતો રહે

વિશ્વાસ સદા વધતો રહે, હૈયાનો ઉદવેગ ઘટતો રહે

કર્મો સદા થાતાં રહે, મનડું તારામાં નિત્ય રહે

સત્યની સાધના થાતી રહે, હૈયાને માયા સ્પર્શ ના કરે

હૈયાની શાંતિ અતૂટ રહે, તુજ ચરણમાં જીવન વીતે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

icchā thāyē māḍī tārī, dēvuṁ hōya tō āṭaluṁ dējē

manaḍuṁ tuja caraṇamāṁ rahē, haiyēthī mārā pāpa balē

dr̥ṣṭimāṁthī māḍī vikāra khasē, haiyēthī mārā vikāra chūṭē

prēmamāṁ haiyuṁ ḍūbyuṁ rahē, vipattimāṁ vicalita nā banē

saṁtō pāsē pagalāṁ pahōṁcē, kuchaṁdamāṁ pagalāṁ kadī nā paḍē

tārā prēmanuṁ pīyūṣa malatuṁ rahē, haiyāmāṁ bhāva vadhatō rahē

viśvāsa sadā vadhatō rahē, haiyānō udavēga ghaṭatō rahē

karmō sadā thātāṁ rahē, manaḍuṁ tārāmāṁ nitya rahē

satyanī sādhanā thātī rahē, haiyānē māyā sparśa nā karē

haiyānī śāṁti atūṭa rahē, tuja caraṇamāṁ jīvana vītē
English Explanation Increase Font Decrease Font

In this beautiful Gujarati Bhajan he is requesting and offering prayers to the Eternal Mother to remove all the ill factors a human mind possess.

He devotionally prays

If you wish O'Mother to give me then give me so much that

May my mind stays at your feet, and all sins burn from my heart.

May my heart be immersed in your love, and does not become distracted in adversity.

May my steps reach at the saint's and my steps do not fall in wrong deeds.

Always I receive the grace of your love, and the compassion for you, keep on increasing in my hearts.

May my faith increases and the anxiety from my heart decreases.

May karma (deeds) always happen, & my mind always remains in your constant devotion.

May true meditation prevail and illusions do not touch my heart.

May there is unbreakable peace in my heart and my life is devoted at your feet.
Scan Image

Gujarati Bhajan no. 444 by Satguru Devendra Ghia - Kaka
First...442443444...Last