1986-06-01
1986-06-01
1986-06-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1941
આંસુએ જીવનમાં દીધો સાથ, ઘણો મોરી `મા'
આંસુએ જીવનમાં દીધો સાથ, ઘણો મોરી `મા'
આંસુએ દીધો છે સાથ
જનમતા એ વહેતાં થયાં, વહેતાં રહ્યાં એ વારંવાર
આંસુએ દીધો છે સાથ
દુઃખમાં સદાય સરી પડ્યાં, લાગી ના એમાં વાર
આંસુએ દીધો છે સાથ
હર્ષે હૈયું ઘેરાયું જ્યારે, આંસુ રહ્યાં સદા તૈયાર
આંસુએ દીધો છે સાથ
તારા વિયોગે હૈયું ઘેરાયું `મા', આંસુ વહ્યાં અપાર
આંસુએ દીધો છે સાથ
સ્નેહીજનોના મેળાપમાં, આંસુએ કર્યો છે સત્કાર
આંસુએ દીધો છે સાથ
નિરાશામાં અટવાતા હૈયાનો, આંસુ ઉતારતું ભાર
આંસુએ દીધો છે સાથ
ભાષા જ્યાં મૌન બનતી, આંસુ કહી જતાં કંઈ સાર
આંસુએ દીધો છે સાથ
મનડાના મેળમાં, પ્રેમના પૂરમાં આંસુ દેતાં સાથ
આંસુએ દીધો છે સાથ
`મા' તારા મિલનની ઘડી માટે, આંસુ રહ્યાં છે તૈયાર
આંસુએ દીધો છે સાથ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આંસુએ જીવનમાં દીધો સાથ, ઘણો મોરી `મા'
આંસુએ દીધો છે સાથ
જનમતા એ વહેતાં થયાં, વહેતાં રહ્યાં એ વારંવાર
આંસુએ દીધો છે સાથ
દુઃખમાં સદાય સરી પડ્યાં, લાગી ના એમાં વાર
આંસુએ દીધો છે સાથ
હર્ષે હૈયું ઘેરાયું જ્યારે, આંસુ રહ્યાં સદા તૈયાર
આંસુએ દીધો છે સાથ
તારા વિયોગે હૈયું ઘેરાયું `મા', આંસુ વહ્યાં અપાર
આંસુએ દીધો છે સાથ
સ્નેહીજનોના મેળાપમાં, આંસુએ કર્યો છે સત્કાર
આંસુએ દીધો છે સાથ
નિરાશામાં અટવાતા હૈયાનો, આંસુ ઉતારતું ભાર
આંસુએ દીધો છે સાથ
ભાષા જ્યાં મૌન બનતી, આંસુ કહી જતાં કંઈ સાર
આંસુએ દીધો છે સાથ
મનડાના મેળમાં, પ્રેમના પૂરમાં આંસુ દેતાં સાથ
આંસુએ દીધો છે સાથ
`મા' તારા મિલનની ઘડી માટે, આંસુ રહ્યાં છે તૈયાર
આંસુએ દીધો છે સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āṁsuē jīvanamāṁ dīdhō sātha, ghaṇō mōrī `mā'
āṁsuē dīdhō chē sātha
janamatā ē vahētāṁ thayāṁ, vahētāṁ rahyāṁ ē vāraṁvāra
āṁsuē dīdhō chē sātha
duḥkhamāṁ sadāya sarī paḍyāṁ, lāgī nā ēmāṁ vāra
āṁsuē dīdhō chē sātha
harṣē haiyuṁ ghērāyuṁ jyārē, āṁsu rahyāṁ sadā taiyāra
āṁsuē dīdhō chē sātha
tārā viyōgē haiyuṁ ghērāyuṁ `mā', āṁsu vahyāṁ apāra
āṁsuē dīdhō chē sātha
snēhījanōnā mēlāpamāṁ, āṁsuē karyō chē satkāra
āṁsuē dīdhō chē sātha
nirāśāmāṁ aṭavātā haiyānō, āṁsu utāratuṁ bhāra
āṁsuē dīdhō chē sātha
bhāṣā jyāṁ mauna banatī, āṁsu kahī jatāṁ kaṁī sāra
āṁsuē dīdhō chē sātha
manaḍānā mēlamāṁ, prēmanā pūramāṁ āṁsu dētāṁ sātha
āṁsuē dīdhō chē sātha
`mā' tārā milananī ghaḍī māṭē, āṁsu rahyāṁ chē taiyāra
āṁsuē dīdhō chē sātha
English Explanation |
|
In this Gujarati Bhajan Sadguru Shri Devendra Ghiaji well known as Kakaji. Here he is talking about the human approach towards life and the most sensitive factor involved of a human body "tears" in it and the value which the tears hold in our lives, as it carries all our emotions.
Kakaji has beautifully penned down "tears".
Tears have given support in my life a lot O My Mother, tears have given support.
From the moment of birth it has been flowing, It has been flowing repeatedly.
Tears have given support.
In pain & sorrow it just falls out, just not take any time.
Tears have given support.
When happiness surrounds the heart, the tears are always ready.
Tears have given support.
In your separation, heart is surrounded in grief, then tears flew immeasurable.
Tears have given support.
While meeting with loved one's tears have given hospitality.
Tears have given support.
When the heart is stuck in despair, the tears only shed the burden.
Tears have given support.
When there is silence of language, the tears being essence says a lot.
Tears have given support
In the matching of minds and in the flood of love
Tears have given support.
In the hour of your visit, the tears are ready
The tears have given support.
|