Hymn No. 463 | Date: 13-Jun-1986
પોકાર કરતો રહ્યો હરઘડી, પોકાર હૈયે તેં ના ધરી
pōkāra karatō rahyō haraghaḍī, pōkāra haiyē tēṁ nā dharī
મા, ભગવાન (Almighty Mother, God)
1986-06-13
1986-06-13
1986-06-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1952
પોકાર કરતો રહ્યો હરઘડી, પોકાર હૈયે તેં ના ધરી
પોકાર કરતો રહ્યો હરઘડી, પોકાર હૈયે તેં ના ધરી
એક વાર તો બતાવ માડી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ
માયામાંથી નજર કરી ઘણી, માયા મુજને જકડી રહી
એક વાર તો બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ
જગમાં આવ્યો જ્યારથી, દુઃખમાંથી ફુરસદ મળી નહીં

નિરાશા જ્યારે ભેટી પડી, ક્રોધ જાગ્યો હૈયે હરઘડી

પૂજન, પાઠ કર્યા વળી, તોય હૈયે શાંતિ આવી નહીં

અજ્ઞાત હૈયે વળગી જઈ, તારી સમજણ મળી નહીં

કાર્ય સદા કરતો રહી, અભિમાનની માત્રા વધતી રહી

હૈયે આશા અધૂરી રહી, એ સદા મુજને સતાવી રહી

ગરીબ અપંગોની ઉપેક્ષા કરી, જોયું મેં તિરસ્કાર ભરી
એક વાર તું બતાવ માડી જરી, ભૂલ મારી ક્યાં થઈ ગઈ
મોટાને નમ્યો જરૂરત પડી, અપમાન કરતાં અચકાયો નહીં

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pōkāra karatō rahyō haraghaḍī, pōkāra haiyē tēṁ nā dharī
ēka vāra tō batāva māḍī, bhūla mārī kyāṁ thaī gaī
māyāmāṁthī najara karī ghaṇī, māyā mujanē jakaḍī rahī
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
jagamāṁ āvyō jyārathī, duḥkhamāṁthī phurasada malī nahīṁ
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
nirāśā jyārē bhēṭī paḍī, krōdha jāgyō haiyē haraghaḍī
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
pūjana, pāṭha karyā valī, tōya haiyē śāṁti āvī nahīṁ
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
ajñāta haiyē valagī jaī, tārī samajaṇa malī nahīṁ
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
kārya sadā karatō rahī, abhimānanī mātrā vadhatī rahī
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
haiyē āśā adhūrī rahī, ē sadā mujanē satāvī rahī
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
garība apaṁgōnī upēkṣā karī, jōyuṁ mēṁ tiraskāra bharī
ēka vāra tuṁ batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
mōṭānē namyō jarūrata paḍī, apamāna karatāṁ acakāyō nahīṁ
ēka vāra tō batāva māḍī jarī, bhūla mārī kyāṁ thaī gaī
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji seems to be repenting; he is desperately calling the Divine Mother to know about the mistakes done by him.
He pleads
I kept calling you every moment, but you did not try to listen it from the heart.
Just let me know once, O'Mother where did I go wrong.
I kept looking out for illusions, but illusions clung me.
Just let me know once O'Mother where did I go wrong.
Till the moment I stepped into this world, never could spare time from grief.
Just let me know once O'Mother, where did I go wrong.
When despair fell, anger awoke always in the heart
Just let me know once, O'Mother where did I go wrong.
Kept worshipping and reciting so much, but peace never arrived in my heart.
Just let me know once, O'Mother where did I go wrong.
Ignorance stuck to my heart, but couldn't get your understanding.
Just let me know once, O'Mother where did I go wrong.
Always doing work, the amount of pride kept on increasing.
Just let me know once, O'Mother where did I go wrong.
Hope's in the heart remained unfulfilled, and it always kept haunting.
Just let me know once, O'Mother where did I go wrong.
Ignoring the poor and handicapped, I saw them with contempt.
Just let me know once, O'Mother where did I go wrong.
When the elderly needed help, did not hesitate to insult them.