Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 464 | Date: 13-Jun-1986
કોઈને કહેવું નથી, પણ સહન થાતું નથી
Kōīnē kahēvuṁ nathī, paṇa sahana thātuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 464 | Date: 13-Jun-1986

કોઈને કહેવું નથી, પણ સહન થાતું નથી

  No Audio

kōīnē kahēvuṁ nathī, paṇa sahana thātuṁ nathī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1986-06-13 1986-06-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1953 કોઈને કહેવું નથી, પણ સહન થાતું નથી કોઈને કહેવું નથી, પણ સહન થાતું નથી

હૈયે એની વેદના જો વળગી રહે, એ તો ખોટું છે

ખોટું બોલવું નથી, પણ સાચું કહેવાતું નથી

પણ ખોટું બોલવું, એ તો ખોટું છે

દાન દેવું નથી, પણ પૈસો છૂટતો નથી

પણ હૈયે દયા ના જાગવી, એ તો ખોટું છે

પ્રેમ દેવો નથી, પ્રેમ વિના રહેવાતું નથી

પણ હૈયે પ્રેમ ના જાગવો, એ તો ખોટું છે

કર્મો કરવાં નથી, આળસ ખંખેરવી નથી

પણ હૈયે ફળની આશા કરવી, એ તો ખોટું છે

ખોટું કરવું નથી, સાચું થાતું નથી

હૈયે ખોટો ગભરાટ રહે, એ તો ખોટું છે

ભૂલો ભૂલવી નથી, ભૂલોથી બચવું નથી

ભૂલો સદા કર્યા કરવી, એ તો ખોટું છે

ધ્યાન કરવું નથી, મન સ્થિર કરવું નથી

છતાં ફરિયાદ કર્યા કરવી, એ તો ખોટું છે

મુસીબતો સહેવી નથી, વિયોગ સહન થાતો નથી

તોય `મા' નાં દર્શનની આશ કરવી, એ તો ખોટું છે
View Original Increase Font Decrease Font


કોઈને કહેવું નથી, પણ સહન થાતું નથી

હૈયે એની વેદના જો વળગી રહે, એ તો ખોટું છે

ખોટું બોલવું નથી, પણ સાચું કહેવાતું નથી

પણ ખોટું બોલવું, એ તો ખોટું છે

દાન દેવું નથી, પણ પૈસો છૂટતો નથી

પણ હૈયે દયા ના જાગવી, એ તો ખોટું છે

પ્રેમ દેવો નથી, પ્રેમ વિના રહેવાતું નથી

પણ હૈયે પ્રેમ ના જાગવો, એ તો ખોટું છે

કર્મો કરવાં નથી, આળસ ખંખેરવી નથી

પણ હૈયે ફળની આશા કરવી, એ તો ખોટું છે

ખોટું કરવું નથી, સાચું થાતું નથી

હૈયે ખોટો ગભરાટ રહે, એ તો ખોટું છે

ભૂલો ભૂલવી નથી, ભૂલોથી બચવું નથી

ભૂલો સદા કર્યા કરવી, એ તો ખોટું છે

ધ્યાન કરવું નથી, મન સ્થિર કરવું નથી

છતાં ફરિયાદ કર્યા કરવી, એ તો ખોટું છે

મુસીબતો સહેવી નથી, વિયોગ સહન થાતો નથી

તોય `મા' નાં દર્શનની આશ કરવી, એ તો ખોટું છે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kōīnē kahēvuṁ nathī, paṇa sahana thātuṁ nathī

haiyē ēnī vēdanā jō valagī rahē, ē tō khōṭuṁ chē

khōṭuṁ bōlavuṁ nathī, paṇa sācuṁ kahēvātuṁ nathī

paṇa khōṭuṁ bōlavuṁ, ē tō khōṭuṁ chē

dāna dēvuṁ nathī, paṇa paisō chūṭatō nathī

paṇa haiyē dayā nā jāgavī, ē tō khōṭuṁ chē

prēma dēvō nathī, prēma vinā rahēvātuṁ nathī

paṇa haiyē prēma nā jāgavō, ē tō khōṭuṁ chē

karmō karavāṁ nathī, ālasa khaṁkhēravī nathī

paṇa haiyē phalanī āśā karavī, ē tō khōṭuṁ chē

khōṭuṁ karavuṁ nathī, sācuṁ thātuṁ nathī

haiyē khōṭō gabharāṭa rahē, ē tō khōṭuṁ chē

bhūlō bhūlavī nathī, bhūlōthī bacavuṁ nathī

bhūlō sadā karyā karavī, ē tō khōṭuṁ chē

dhyāna karavuṁ nathī, mana sthira karavuṁ nathī

chatāṁ phariyāda karyā karavī, ē tō khōṭuṁ chē

musībatō sahēvī nathī, viyōga sahana thātō nathī

tōya `mā' nāṁ darśananī āśa karavī, ē tō khōṭuṁ chē
English Explanation Increase Font Decrease Font


In this Gujarati Bhajan Kakaji is into introspection of a human mind which is bewildering it does not want to lie but still it lies by thinking wrong and doing wrong.

Kakaji introspects

In my heart the pain is arising on, if I do not accept it & tell , then it shall be a lie.

Do not want to tell the lie but unable to tell the truth too, but to tell the lie is also a lie.

Do not want to donate as the money does not releases from the hand's.

Then why do you wake up mercy in your heart, when you cannot donate. It is wrong.

Do not want to give & spread love, but you cannot stay without love

So why do you arise love in your heart. It is wrong.

Do not want to do your deeds as being lazy and you do not want to remove laziness too, over and above you expect fruits of your deeds, isn't it wrong.

Do not want to do wrong, but cannot do right too and in the heart you panic. Isn't it wrong.

Do not forget your mistakes, and do not avoid your mistakes too, & keep on doing mistakes every time. It is wrong.

Do not want to meditate & do not want to stabilize your mind & then however to do wrong complaint is wrong.

Do not want to bear the troubles and bereavement is not being able to bear.

Kakaji concludes

When we cannot put the efforts to bear the troubles as to get something you have to bear the hardships, then it is wrong to hope for the vision of the Divine Mother.
Scan Image

Gujarati Bhajan no. 464 by Satguru Devendra Ghia - Kaka
First...463464465...Last