1986-07-05
1986-07-05
1986-07-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1966
જગની કમાણી, જગમાં સમાણી, અનંતયાત્રાની કમાણી શું તેં બાંધી
જગની કમાણી, જગમાં સમાણી, અનંતયાત્રાની કમાણી શું તેં બાંધી
સાથે લઈ જગમાં ન આવ્યો, તોય તારી સગવડ બધી સચવાણી
જગનું ભેગું કરેલું સાથે લઈ જવાની, તારી કોશિશ અધૂરી રહેવાની
ભૂલ ન કરતો કોશિશમાં તારી, સાચે સાથે તારે લઈ જવાની
તક ના ચૂકતો મળે જે-જે જીવનમાં, જોજે સુધરવાની
ભેગું તું કરતો રહેજે, કામ લાગે તને અનંતયાત્રાની
મળ્યું તને જીવનમાં જે-જે, જેવી કરી હતી પૂર્વે તેં તૈયારી
સમજીને તૈયારી કરજે, સાથે તારે છે જે-જે લઈ જવાની
કોઈનું દીધેલું કામ નહીં આવે, રાખજે તારી પોતાની જ તૈયારી
ખોટા બોજ વધારી ના નાખજે, હિંમત રાખજે એને ઉપાડવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganī kamāṇī, jagamāṁ samāṇī, anaṁtayātrānī kamāṇī śuṁ tēṁ bāṁdhī
sāthē laī jagamāṁ na āvyō, tōya tārī sagavaḍa badhī sacavāṇī
jaganuṁ bhēguṁ karēluṁ sāthē laī javānī, tārī kōśiśa adhūrī rahēvānī
bhūla na karatō kōśiśamāṁ tārī, sācē sāthē tārē laī javānī
taka nā cūkatō malē jē-jē jīvanamāṁ, jōjē sudharavānī
bhēguṁ tuṁ karatō rahējē, kāma lāgē tanē anaṁtayātrānī
malyuṁ tanē jīvanamāṁ jē-jē, jēvī karī hatī pūrvē tēṁ taiyārī
samajīnē taiyārī karajē, sāthē tārē chē jē-jē laī javānī
kōīnuṁ dīdhēluṁ kāma nahīṁ āvē, rākhajē tārī pōtānī ja taiyārī
khōṭā bōja vadhārī nā nākhajē, hiṁmata rākhajē ēnē upāḍavānī
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is sharing the bizarre truth of a human nature, as humans we are always attached to our worldly facilities and always want to preserve it close to our hearts and our ignorance scales to such heights, that we forget we won't be able to carry it further.
Kakaji explains
The earnings of the world, you used it in the world, then when you leave for the infinite journey what earnings shall you carry.
You didn't come with anything in this world, then why do you want to preserve your convenience.
You combined worldly things to take with you, but your effort shall be incomplete.
Don't do a mistake to take efforts to really carry things with you.
In life don't miss the opportunities, see that you improve.
Collect those things which shall help you in the endless journey.
Whatever you got in this life is for what you had prepared before.
Understand and prepare carefully whatever you have to carry with you.
Any other person who gives is of no use, keep your own preparation.
Kakaji in the end concludes the most important aspect. Do not increase the false burden, have the courage to lift it.
|