1986-07-10
1986-07-10
1986-07-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1967
ક્ષણિક આનંદ પાછળ સંસારમાં દોડીને
ક્ષણિક આનંદ પાછળ સંસારમાં દોડીને
તારી પરમાનંદની ખોજ અધૂરી રહી જાશે
સંસારમાં રહીને, મેલ જો તું નહીં ધોવે
તારા મેલનાં પડ મન પર સદા ચડતાં જાશે
અભિમાન કાજે જો જાગૃતિ નહીં રાખે
તારા અભિમાનના ભાર ઊંડી ખીણમાં ધકેલાઈ જાશે
કામ-ક્રોધને હૈયેથી જો તું નહીં હટાવે
તારા હૈયાને એ મજબૂત જકડી રાખશે
લોભની કદી અવગણના તું ના કરતો
તને ક્યારે ક્યાં ને ક્યાં એ ખેંચી જાશે
માયાનાં બંધન સદા તને પ્યારાં લાગશે
બંધાશે જો તું એમાં, છૂટવું આકરું લાગશે
ધીરજની મૂડી સદા તું ભેગી કરી રાખજે
તને સદા એ વાતે-વાતે કામ તો લાગશે
નામસ્મરણનો તાંતણો, હૈયે તું બાંધી રાખજે
સદા સુખદુઃખમાં તારો એ સહારો બની જાશે
શ્રદ્ધાનો દીપ જલાવી, પ્રેમથી એને જલતો રાખજે
એ દીપ તારા જીવનને સદા ઉજાળી નાખશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ક્ષણિક આનંદ પાછળ સંસારમાં દોડીને
તારી પરમાનંદની ખોજ અધૂરી રહી જાશે
સંસારમાં રહીને, મેલ જો તું નહીં ધોવે
તારા મેલનાં પડ મન પર સદા ચડતાં જાશે
અભિમાન કાજે જો જાગૃતિ નહીં રાખે
તારા અભિમાનના ભાર ઊંડી ખીણમાં ધકેલાઈ જાશે
કામ-ક્રોધને હૈયેથી જો તું નહીં હટાવે
તારા હૈયાને એ મજબૂત જકડી રાખશે
લોભની કદી અવગણના તું ના કરતો
તને ક્યારે ક્યાં ને ક્યાં એ ખેંચી જાશે
માયાનાં બંધન સદા તને પ્યારાં લાગશે
બંધાશે જો તું એમાં, છૂટવું આકરું લાગશે
ધીરજની મૂડી સદા તું ભેગી કરી રાખજે
તને સદા એ વાતે-વાતે કામ તો લાગશે
નામસ્મરણનો તાંતણો, હૈયે તું બાંધી રાખજે
સદા સુખદુઃખમાં તારો એ સહારો બની જાશે
શ્રદ્ધાનો દીપ જલાવી, પ્રેમથી એને જલતો રાખજે
એ દીપ તારા જીવનને સદા ઉજાળી નાખશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kṣaṇika ānaṁda pāchala saṁsāramāṁ dōḍīnē
tārī paramānaṁdanī khōja adhūrī rahī jāśē
saṁsāramāṁ rahīnē, mēla jō tuṁ nahīṁ dhōvē
tārā mēlanāṁ paḍa mana para sadā caḍatāṁ jāśē
abhimāna kājē jō jāgr̥ti nahīṁ rākhē
tārā abhimānanā bhāra ūṁḍī khīṇamāṁ dhakēlāī jāśē
kāma-krōdhanē haiyēthī jō tuṁ nahīṁ haṭāvē
tārā haiyānē ē majabūta jakaḍī rākhaśē
lōbhanī kadī avagaṇanā tuṁ nā karatō
tanē kyārē kyāṁ nē kyāṁ ē khēṁcī jāśē
māyānāṁ baṁdhana sadā tanē pyārāṁ lāgaśē
baṁdhāśē jō tuṁ ēmāṁ, chūṭavuṁ ākaruṁ lāgaśē
dhīrajanī mūḍī sadā tuṁ bhēgī karī rākhajē
tanē sadā ē vātē-vātē kāma tō lāgaśē
nāmasmaraṇanō tāṁtaṇō, haiyē tuṁ bāṁdhī rākhajē
sadā sukhaduḥkhamāṁ tārō ē sahārō banī jāśē
śraddhānō dīpa jalāvī, prēmathī ēnē jalatō rākhajē
ē dīpa tārā jīvananē sadā ujālī nākhaśē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji is explaining and asking us to again and again clean our mind and be aware of lust and anger as it shall conquer you if not taken care.
Running into the world behind momentary pleasure.
Your search for bliss shall remain incomplete.
Staying in this world if you don't wash your dirt, then the layer of dirt shall reflect on your mind.
Don't be aware to keep your pride awake.
Pride with all its weight shall be pushed in the deep valley. If you don't get rid of lust and anger from your heart.
Kakaji explains so clearly
It shall capture your heart strongly.
Do not pay attention to greed, as it shall drag you from where to where.
The bond of illusionary love shall always be near & dear to you.
To be released from it you shall find it unreasonable.
Always accumulate the capital of patience, as you shall always need it in your way.
Tie your heart with the strings of name chanting.
As it shall always be your support in happiness and sorrow.
Light the lamp of faith, keep it burning with love.
This lamp shall brighten your life forever.
|
|