Hymn No. 479 | Date: 11-Jul-1986
કરતી `મા', જ્યાં તું મારાં ધાર્યાં-અણધાર્યાં કામ
karatī `mā', jyāṁ tuṁ mārāṁ dhāryāṁ-aṇadhāryāṁ kāma
મા, ભગવાન (Almighty Mother, God)
1986-07-11
1986-07-11
1986-07-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1968
કરતી `મા', જ્યાં તું મારાં ધાર્યાં-અણધાર્યાં કામ
કરતી `મા', જ્યાં તું મારાં ધાર્યાં-અણધાર્યાં કામ,
શાને મારે બીજે જાવું માડી, જ્યાં તું મારી હાજરાહજૂર છે
સર્વ નામોમાં પણ જ્યાં છે જ તારો વાસ,

મૂંઝાતો હૈયે જ્યારે માડી, ઉગારતી તું ત્યાં ને ત્યાં,

નથી તારી પાસે માડી, કોઈ રાય કે રંકનો ભેદભાવ,

દુઃખોમાં આવી પડતાં માડી, પુકારે, તું કરતી સહાય,

નથી જોયા તે મારા અપરાધ, કરતી તું સદાય માફ,

મનમાં હજી જાગે ના જાગે વિચાર, ત્યાં તો તું કરતી યાદ,

પડ્યાં જ્યારે-જ્યારે મારે કામ, ન જોયાં તેં દિન કે રાત,

ના કરું તને યાદ, તોય તેં લીધી મારી સંભાળ,

મને હસતો રાખવા, કરતી `મા' તું સદા પ્રયાસ,

Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatī `mā', jyāṁ tuṁ mārāṁ dhāryāṁ-aṇadhāryāṁ kāma,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
sarva nāmōmāṁ paṇa jyāṁ chē ja tārō vāsa,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
mūṁjhātō haiyē jyārē māḍī, ugāratī tuṁ tyāṁ nē tyāṁ,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
nathī tārī pāsē māḍī, kōī rāya kē raṁkanō bhēdabhāva,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
duḥkhōmāṁ āvī paḍatāṁ māḍī, pukārē, tuṁ karatī sahāya,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
nathī jōyā tē mārā aparādha, karatī tuṁ sadāya māpha,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
manamāṁ hajī jāgē nā jāgē vicāra, tyāṁ tō tuṁ karatī yāda,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
paḍyāṁ jyārē-jyārē mārē kāma, na jōyāṁ tēṁ dina kē rāta,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
nā karuṁ tanē yāda, tōya tēṁ līdhī mārī saṁbhāla,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
manē hasatō rākhavā, karatī `mā' tuṁ sadā prayāsa,
śānē mārē bījē jāvuṁ māḍī, jyāṁ tuṁ mārī hājarāhajūra chē
English Explanation |
|
In this Gujarati Bhajan Kakaji explains his seekers that the Divine Mother with all compassion is present continuously all around for all day and night only you have to create your faith to feel it.
You do my unexpected work O'Mother.
Why should I go anywhere else, O'Mother when you are always present!
Your abode is in all names,O Mother.
Why should I go anywhere else, O'Mother when you are always present!
When there is confusion all over in my heart O'Mother, You are available then and there.
Why should I go anywhere else, O'Mother when you are always present!
You don't do any discrimination between rich and poor.
Why should I go anywhere else, O'Mother when you are always present!
When falling in pain, O'Mother I cry out to you and you always support.
Why should I go anywhere else, O'Mother when you are always present.
You don't see my guilt, you always forgive me.
Why should I go anywhere else, O'Mother when you are always present.
In my heart though your memories arise or no, but you always remember me.
Why should I go anywhere else, O'Mother when you are always present!
Whenever I needed you for some work, You never saw day or night.
Why should I go anywhere else, O'Mother when you are always present.
Though I do not remember you,then too you take care of me.
Why should I go anywhere else, O'Mother when you are always present!
You always try to keep me smiling, O'Mother.