1986-07-23
1986-07-23
1986-07-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1974
મન આજ તું કેમ બહુ અધીરું બને
મન આજ તું કેમ બહુ અધીરું બને
`મા' ને મળવા, કેમ આજ તું શું નું શું કરે - મન...
ભૂખ સહન કદી ના કરતું, આજ ભૂખને પણ ભૂલે - મન...
ટાપટીપમાં રાચતું, આજ સાનભાન પણ ભૂલે - મન...
કામ-ક્રોધમાં મસ્ત રહેતું, આજ કામ-ક્રોધ પણ વીસરે - મન...
`મા' નામનું રટણ ના કરતું, આજ `મા' નાં દ્વારે દોડે - મન...
ભાવથી દૂર રહેતું હતું, આજ `મા' ના ભાવમાં ડૂબે - મન...
અસ્થિર સદા રહેતું, આજ `મા' માં સ્થિર બને - મન...
પ્રેમથી પણ ના બંધાતું, આજ `મા' ના પ્રેમમાં બંધાયે - મન...
વિચિત્ર તારી આદત ભૂલી, આજ ડાહ્યુંડમરું બને - મન...
વાલિયા ભીલ જેવું હતું, આજ વાલ્મીકિ બને - મન...
રાજપાટ છોડીને તું, આજ મંત્રદ્રષ્ટા બને - મન...
કર્યું તેં ખૂબ તારું ધાર્યું, આજ `મા' નું ધાર્યું કરે - મન...
દોડાદોડી તારી ભૂલીને, આજ `મા' ની પાસે દોડે - મન...
https://www.youtube.com/watch?v=vSDx5kqBSmg
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મન આજ તું કેમ બહુ અધીરું બને
`મા' ને મળવા, કેમ આજ તું શું નું શું કરે - મન...
ભૂખ સહન કદી ના કરતું, આજ ભૂખને પણ ભૂલે - મન...
ટાપટીપમાં રાચતું, આજ સાનભાન પણ ભૂલે - મન...
કામ-ક્રોધમાં મસ્ત રહેતું, આજ કામ-ક્રોધ પણ વીસરે - મન...
`મા' નામનું રટણ ના કરતું, આજ `મા' નાં દ્વારે દોડે - મન...
ભાવથી દૂર રહેતું હતું, આજ `મા' ના ભાવમાં ડૂબે - મન...
અસ્થિર સદા રહેતું, આજ `મા' માં સ્થિર બને - મન...
પ્રેમથી પણ ના બંધાતું, આજ `મા' ના પ્રેમમાં બંધાયે - મન...
વિચિત્ર તારી આદત ભૂલી, આજ ડાહ્યુંડમરું બને - મન...
વાલિયા ભીલ જેવું હતું, આજ વાલ્મીકિ બને - મન...
રાજપાટ છોડીને તું, આજ મંત્રદ્રષ્ટા બને - મન...
કર્યું તેં ખૂબ તારું ધાર્યું, આજ `મા' નું ધાર્યું કરે - મન...
દોડાદોડી તારી ભૂલીને, આજ `મા' ની પાસે દોડે - મન...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mana āja tuṁ kēma bahu adhīruṁ banē
`mā' nē malavā, kēma āja tuṁ śuṁ nuṁ śuṁ karē - mana...
bhūkha sahana kadī nā karatuṁ, āja bhūkhanē paṇa bhūlē - mana...
ṭāpaṭīpamāṁ rācatuṁ, āja sānabhāna paṇa bhūlē - mana...
kāma-krōdhamāṁ masta rahētuṁ, āja kāma-krōdha paṇa vīsarē - mana...
`mā' nāmanuṁ raṭaṇa nā karatuṁ, āja `mā' nāṁ dvārē dōḍē - mana...
bhāvathī dūra rahētuṁ hatuṁ, āja `mā' nā bhāvamāṁ ḍūbē - mana...
asthira sadā rahētuṁ, āja `mā' māṁ sthira banē - mana...
prēmathī paṇa nā baṁdhātuṁ, āja `mā' nā prēmamāṁ baṁdhāyē - mana...
vicitra tārī ādata bhūlī, āja ḍāhyuṁḍamaruṁ banē - mana...
vāliyā bhīla jēvuṁ hatuṁ, āja vālmīki banē - mana...
rājapāṭa chōḍīnē tuṁ, āja maṁtradraṣṭā banē - mana...
karyuṁ tēṁ khūba tāruṁ dhāryuṁ, āja `mā' nuṁ dhāryuṁ karē - mana...
dōḍādōḍī tārī bhūlīnē, āja `mā' nī pāsē dōḍē - mana...
English Explanation |
|
In this Gujarati Bhajan he has portrayed so beautifully the status of our "Mind" which is an unstable wanderer and is the origin of all the deeds we do, but as the Divines grace falls upon it starts changing.
He explains it so lucidly
Oh my mind! why do you become so impatient today.
To meet Mother( Divine Mother) you are trying so many tricks Oh my mind!
Never could tolerate hunger, and today have forgotten hunger too, Oh my mind !
Always being decked up today, how your consciousness has forgotten Oh my mind !
Enjoying always lust and anger so how today lust and anger is forgotten Oh my mind !
Never chanted Mother's name, and today running to Mother's door Oh my mind !
Stayed away always from emotions, so how today it's drowning in emotions of Mother Oh my mind!
Unstable always today it becomes stable in Mother Oh my mind !
Never bound by love, today it's bound in love of Mother Oh my mind!
Forgetting all the strange habits, today it becomes sincere and honest Oh my mind!
Kakaji further does comparison of two different individuals to explain the status of mind.
It was like Valiya Bhil (a tribe who killed Lord Shri Krishna) and today it becomes like Valmiki ( A great Saint who wrote Ramayana) Oh my mind!
Leaving all your empire, you became a seer today. Oh my mind !
You did whatever you thought and liked, but today you are doing whatever Mother thought Oh my mind !
Forgetting the running of your life(worldly engagements) today your mind runs towards the Divine Mother Oh my mind!
મન આજ તું કેમ બહુ અધીરું બનેમન આજ તું કેમ બહુ અધીરું બને
`મા' ને મળવા, કેમ આજ તું શું નું શું કરે - મન...
ભૂખ સહન કદી ના કરતું, આજ ભૂખને પણ ભૂલે - મન...
ટાપટીપમાં રાચતું, આજ સાનભાન પણ ભૂલે - મન...
કામ-ક્રોધમાં મસ્ત રહેતું, આજ કામ-ક્રોધ પણ વીસરે - મન...
`મા' નામનું રટણ ના કરતું, આજ `મા' નાં દ્વારે દોડે - મન...
ભાવથી દૂર રહેતું હતું, આજ `મા' ના ભાવમાં ડૂબે - મન...
અસ્થિર સદા રહેતું, આજ `મા' માં સ્થિર બને - મન...
પ્રેમથી પણ ના બંધાતું, આજ `મા' ના પ્રેમમાં બંધાયે - મન...
વિચિત્ર તારી આદત ભૂલી, આજ ડાહ્યુંડમરું બને - મન...
વાલિયા ભીલ જેવું હતું, આજ વાલ્મીકિ બને - મન...
રાજપાટ છોડીને તું, આજ મંત્રદ્રષ્ટા બને - મન...
કર્યું તેં ખૂબ તારું ધાર્યું, આજ `મા' નું ધાર્યું કરે - મન...
દોડાદોડી તારી ભૂલીને, આજ `મા' ની પાસે દોડે - મન...1986-07-23https://i.ytimg.com/vi/vSDx5kqBSmg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=vSDx5kqBSmg
|