Hymn No. 4713 | Date: 18-May-1993
શું થાશે, કેમ થાશે, ક્યારે થાશે, કેવું થાશે, એ એક તો પ્રભુ જાણે
śuṁ thāśē, kēma thāśē, kyārē thāśē, kēvuṁ thāśē, ē ēka tō prabhu jāṇē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-05-18
1993-05-18
1993-05-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=213
શું થાશે, કેમ થાશે, ક્યારે થાશે, કેવું થાશે, એ એક તો પ્રભુ જાણે
શું થાશે, કેમ થાશે, ક્યારે થાશે, કેવું થાશે, એ એક તો પ્રભુ જાણે
ઘડયું છે આ વિશ્વ તો જેણે, ચિંતા બધી એની એ તો કરે
ચલાવે જગને એ તો નિયમોથી, ફિકર એની કરે છે તું તો શાને
હલાવી નથી શક્તો હાથ પગ જગતમાં, એની ઇચ્છા વિના તું જ્યારે
જગની ફિકર કરે છે તું તો શાને, જગની ફિકર કરે છે તું તો શાને
કરતો રહ્યો છે જગમાં એ તો બધું, જગમાં ભૂલ કદી ના એ તો કરે
દીધું પેટ જગમાં તો એણે, કર્યો ખોરાક પૂરો જગમાં સહુને તો એણે
વિચાર વિનાના કૃત્યો, ના એ તો કરે, કરે છે બધું એ તો સમજીને
છે ધ્યાન જગ પર એનું તો પૂરું, રાખે ના નજર બહાર, એ તો કોઈને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ thāśē, kēma thāśē, kyārē thāśē, kēvuṁ thāśē, ē ēka tō prabhu jāṇē
ghaḍayuṁ chē ā viśva tō jēṇē, ciṁtā badhī ēnī ē tō karē
calāvē jaganē ē tō niyamōthī, phikara ēnī karē chē tuṁ tō śānē
halāvī nathī śaktō hātha paga jagatamāṁ, ēnī icchā vinā tuṁ jyārē
jaganī phikara karē chē tuṁ tō śānē, jaganī phikara karē chē tuṁ tō śānē
karatō rahyō chē jagamāṁ ē tō badhuṁ, jagamāṁ bhūla kadī nā ē tō karē
dīdhuṁ pēṭa jagamāṁ tō ēṇē, karyō khōrāka pūrō jagamāṁ sahunē tō ēṇē
vicāra vinānā kr̥tyō, nā ē tō karē, karē chē badhuṁ ē tō samajīnē
chē dhyāna jaga para ēnuṁ tō pūruṁ, rākhē nā najara bahāra, ē tō kōīnē
|