1993-05-19
1993-05-19
1993-05-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=214
દુઃખ કોને ગણું, દુઃખ કોને ગણું, દુઃખ તો કોને ગણું

મળે કે ના મળે વૈભવ તો જીવનમાં, શું દુઃખ એને તો ગણું
વીતે સમય જીવનમાં તો ખોટો, દુઃખ એને જીવનમાં હું તો ગણું
અપમાનો થાતાંને થાતાં રહે રે જીવનમાં, શું દુઃખ એને તો ગણું
થાયે ધાર્યું કે ના ધાર્યું રે જીવનમાં, શું દુઃખ એને તો ગણું
ડર જીવનને તો જીવનમાં હોય જ્યાં, શું દુઃખ એને તો ગણું
રોગ દર્દ તો છે જીવનના તો અંગો, શું દુઃખ એને હું તો ગણું
ભૂખ તરસ તો છે જીવનના તો અંગો, શું દુઃખ એને હું તો ગણું
પ્રેમ પાત્ર તો છે પ્રભુ, મળે પ્રેમ અન્યથી કે ના મળે, શું દુઃખ એને તો ગણું
જ્યાં આનંદમાં રહેલું છે રે જગ, જીવનમાં દુઃખને ભી દુઃખ હું તો ના ગણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkha kōnē gaṇuṁ, duḥkha kōnē gaṇuṁ, duḥkha tō kōnē gaṇuṁ
malē kē nā malē vaibhava tō jīvanamāṁ, śuṁ duḥkha ēnē tō gaṇuṁ
vītē samaya jīvanamāṁ tō khōṭō, duḥkha ēnē jīvanamāṁ huṁ tō gaṇuṁ
apamānō thātāṁnē thātāṁ rahē rē jīvanamāṁ, śuṁ duḥkha ēnē tō gaṇuṁ
thāyē dhāryuṁ kē nā dhāryuṁ rē jīvanamāṁ, śuṁ duḥkha ēnē tō gaṇuṁ
ḍara jīvananē tō jīvanamāṁ hōya jyāṁ, śuṁ duḥkha ēnē tō gaṇuṁ
rōga darda tō chē jīvananā tō aṁgō, śuṁ duḥkha ēnē huṁ tō gaṇuṁ
bhūkha tarasa tō chē jīvananā tō aṁgō, śuṁ duḥkha ēnē huṁ tō gaṇuṁ
prēma pātra tō chē prabhu, malē prēma anyathī kē nā malē, śuṁ duḥkha ēnē tō gaṇuṁ
jyāṁ ānaṁdamāṁ rahēluṁ chē rē jaga, jīvanamāṁ duḥkhanē bhī duḥkha huṁ tō nā gaṇuṁ
|